સિંધુને હરાવી સાયના સતત બીજા વર્ષે નેશનલ ચેમ્પિયન

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે સીનિયર નેશનલ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાની સીનિયોરીટીનું પ્રમાણ આપતાં પી.વી. સિંધુને સીધી ગેમ્સમાં ૨૧-૧૮ ૨૧-૧૫ હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. સાયનાએ આ સતત બીજા વર્ષે નેશનલ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં સૌરભ વર્માએ ત્રીજી વખત નેશનલ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો. મધ્ય પ્રદેશના ધારના વતની એવા […]

Continue Reading

કિરણ મોરેના માર્ગદર્શનનો ફાયદો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળ્યો

ભારતીય વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર દેખાવ કરતાં વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. હવે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં તેને તક મલી છે, ત્યારે તે વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પંતે જણાવ્યું કે, નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન કિરણ મોરેએ આપેલા માર્ગદર્શનને કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારો […]

Continue Reading

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ હોટફેવરિટ : સુનિલ ગાવસ્કર

ઈંગ્લેન્ડમાં મે મહિનામાં શરૃ થઈ રહેલા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે ભારતને પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરે અલગ મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું છે કે, મારા મતે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ ભારત નહી પણ ઈંગ્લેન્ડ છે. ગાવસ્કરે ઊમેર્યું કે, ઈંગ્લેન્ડ ઘરઆગણે રમી રહ્યું છે, એટલે […]

Continue Reading

ન્યુઝીલેન્ડે બીજી વન-ડેમાં બાંગ્લાદેશને હરાવીને શ્રેણી જીતી

ફર્ગ્યુસને ત્રણ અને ટોડ એસ્ટલ તેમજ નીશમે બે-બે વિકેટ ઝડપ્યા બાદ ગપ્ટિલે ૧૧૮ રનની ઈનિંગ ફટકારતાં ન્યુઝીલેન્ડે સતત બીજી વન ડેમાં બાંગ્લાદેશને હરાવીને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે ૮૩ બોલ બાકી હતા, ત્યારે ૮ વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. બાંગ્લાદેશ માત્ર ૨૨૬ રનમાં ખખડયું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે ૩૬.૧ ઓવરમાં બે વિકેટે […]

Continue Reading

ભારતની જેમીમા મહિલા T-20 બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે

ભારતીય બેટ્સવિમેન જેમીમા રોડ્રિગ્યુઝ મહિલાઓના ટી-૨૦ રેન્કિંગમાં બેટ્સવિમેન કેટેગરીમાં વિશ્વમા બીજું સ્થાન મેળવવામાં સફળ રહી છે. જ્યારે ભારતીય સ્પિનર રાધા યાદવે ટી-૨૦ના બોલર્સની યાદીમાં ટોપ-૧૦મા એન્ટ્રી મેળવી છે. તેને ૧૦મું ં સ્થાન આપવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦માં ભારતની મહિલા ટીમનો ૦-૩થી વ્હાઈટવોશ થયો હતો. જોકે ભારતીય ખેલાડીઓએ લડાયક દેખાવ કરતાં રેન્કિંગમાં સુધારો કર્યો હતો. […]

Continue Reading

વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી ઓસાકાએ કોચ સાથે છેડો ફાડયો

આંતરરાષ્ટ્રીય મહિલા ટેનિસમાં છેલ્લી બે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીતીને વર્લ્ડ નંબર વનનો તાજ હાંસલ કરનારી જાપાનીઝ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ અચાનક જ કોચ સાસ્ચા બાજીન સાથે છેડો ફાડી નાંખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ઓસાકાએ કોચ સાથે છૂટા પડવાની જાહેરાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર કરી હતી. તેણે લખ્યું કે, હું હવે સાસ્ચા (બાજીન) સાથે કામ […]

Continue Reading

IPLમાં ખેલાડીના વર્કલોડ પર નજર રખાશે : રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આઇપીએલમાં પણ ખેલાડીઓના વર્કલોડ પર નજર રખાશે. શાસ્ત્રીએ કહ્યું હતુ કે, બીસીસીઆઇ અને કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની સાથે અમે સંપર્કમાં છીએ. અમારી પાસે આ અંગે કેટલાક પ્લાન છે. સામાન્ય રીતે આઇપીએલના બે મહિના મારા માટે વેકેશન જેવા હોય છે. હું આરામથી મેચો જોઉં છું અને […]

Continue Reading

ચૂંટણી છતાં આઇપીએલ ભારતમાં જ યોજાશેઃ ૨૩મી માર્ચથી શરૂ

દેશભરમાં રાજકારણીથી માંડીને સામાન્ય નાગરિકો લોકસભાની ચૂંટણીનો ઈંતેજાર કરી રહ્યા છે, ત્યારે ચૂંટણીની પ્રતિક્ષા ભારતીય ક્રિકેટ બોર્ડને પણ છે. લોકસભાની ચૂંટણી છતાં બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે, અમે આઇપીએલ ભારતમાં જ રમાડીશું. જોકે બોર્ડે હજુ આઇપીએલનો વિસ્તૃત કાર્યક્રમ તૈયાર કર્યો નથી. બોર્ડના સૂત્રો જણાવે છે કે, તેમને ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર થાય તેનો ઈંતેજાર […]

Continue Reading

ધોનીઃ 300 T20 મેચ રમનારા પ્રથમ ભારતીય ખેલાડી

મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના નામે વધુ એક ઉપલબ્ધી હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની ત્રીજી અને અંતિમ T20 ઇન્ટરનેશનલ મેચમાં ધોની T20 ફોર્મેટમાં 300 મેચ રમનારા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે ધોનીએ 12માં ખેલાડી છે જેમણે 300થી વધારે T20 મેચ રમ્યા હોય. તેઓ ઇંગ્લેન્ડના લ્યૂક રાઇટ સાથે આ ફોર્મેટમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં […]

Continue Reading

ભારતે ન્યુઝીલેન્ડને બીજી ટી-20માં સાત વિકેટથી હરાવ્યું

ભારતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-૨૦ કૃણાલ પંડયાની ૨૮ રનમાં ત્રણ વિકેટ બાદ કેપ્ટન રોહિત શર્માના ૫૦ અને રિષભ પંતના અણનમ ૪૦ની મદદથી સાત વિકેટથી જીતી લીધી હતી. ઓલરાઉન્ડ પર્ફોમન્સને સહારે મેળવેલી આસાન જીતની સાથે ભારતે ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. કૃણાલ પંડયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આખરી […]

Continue Reading