‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ની જ્યુરીમાં બિન્દ્રા, ગોપીચંદ, ઉષા
ઑલિમ્પિક રમતોત્સવનો ગોલ્ડ મૅડલ જીતનાર ભારતનો પ્રથમ અને એકમાત્ર અભિનવ બિન્દ્રા અને રાષ્ટ્રના બેડ્મિન્ટન કોચ પુલેલા ગોપીચંદનો બીજા ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ (આઈ. એસ. એચ.) માટેની જ્યુરીના સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. એવૉર્ડ વિતરણ સમારોહ અહીં 16મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંહ, પીઢ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ, મહાન એથ્લેટ પી. ટી. ઉષા […]
Continue Reading
