IPL 2020: કોહલીની ટીમમાં સામેલ થયો આ ધાકડ ખેલાડી,RCBએ આટલા કરોડમાં ખરીદ્યો

ગત સીઝનમાં દિલ્હી માટે રમનાર સાઉથ આફ્રિકાનો ધાડક ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આ સીઝન રૉયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમશે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ બેંગલોરે તેના માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ હતી. કોહલીની ટીમ કેટલાંક એવા ખેલાડીઓની તલાશમાં હતી જે તેને બોલીંગ અને બેટિંગને મજબૂતી આપે. ક્રિસ મોરિસ નીચલા […]

Continue Reading

વેસ્ટ ઇન્ડિઝના આ બેટ્સમેને કહી દીધું આજે અમે કોહલી-રોહિતને પછાડીશું

વેસ્ટ ઈન્ડિઝના સલામી બેટ્સમેન શાઈ હોપને વિશ્વાસ છે કે, ભારત સામે આજે બુધવારે બીજા વનડે દરમિયાન તેમના અમુક સાથી ખેલાડીઓની નજર ગુરૂવારે યોજાનાર આઈપીએલ નીલામી પર હશે, પરંતુ તેમનું લક્ષ્‍ય 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પછાડવાનું છે. ત્યારે પહેલા મેચમાં સર્દી ફટકારનાર હોપને જ્યારે પુછવામાં આવ્યું કે, આઈપીએલ […]

Continue Reading

IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 19 ડિસેમ્બરના રોજ કોલકત્તામાં યોજાનાર હરાજીમાં અફઘાનિસ્તાનના એક યુવા સ્પિનર પર સૌની નજર ટકેલી રહેશી. 14 વર્ષના ચાઈનામેન બોલર નૂર અહેમદ લકનવાલ પાસે ઈતિહાસ રચવાનો મોકો રહેશે કારણકે જો તેમને કોઈ ટીમે ખરીદી લીધા તો તે આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. નૂરની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે. […]

Continue Reading

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડેમાં ભારતને 8 વિકેટે હરાવ્યું, હેટમાયર અને હોપે સેન્ચુરી મારી

વેસ્ટ ઇન્ડિઝે શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદી થકી પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હેટમાયરે વનડેમાં પાંચમી સેન્ચુરી મારી હતી. તેણે 106 બોલમાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 139 રન કર્યા હતા. જ્યારે હોપે 151 બોલમાં […]

Continue Reading

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત ત્રીજી સીરિઝ જીતી, ત્રીજી T-20માં 67 રને હરાવ્યું

ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનારા રોહિત પહેલા ભારતીય ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી મેચ દરમિયાન મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 છગ્ગા લગાવનાપા પહેલા ભારતીય બન્યા છે, આ સાથે તેઓ ક્રિસ ગેલ અને આફ્રિદી પછી વિશ્વના ત્રીજા નંબરના ક્રિકેટર બની ગયા છે. ગેલએ કારકિર્દી હેઠળ 462 આંતરરાષ્ટ્રીય મેચોમાં 534 છગ્ગા લગાવ્યા છે જ્યારે […]

Continue Reading

ઓલેમ્પિક: રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, 546 ઓલેમ્પિક મેડલ જીતનાર દેશ બધી જ રમતોમાંથી બહાર

વર્લ્ડ એન્ટી-ડોપિન્ગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. જેના લીધે હવે રશિયા આવતા વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલેમ્પિક અને 2022 બેંઇજિંગ  વિન્ટર ઓલેમ્પિકમાં ભાગ નહીં લઇ શકે. WADAએ રશિયા પર એક એન્ટી-ડોપિન્ગ લેબોરેટરી થકી ખોટા આંકડા રજૂ કર્યા હોવાનો આરોપસર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.  સમર ઓલેમ્પિકમાં રશિયાનો ઇતિહાસ જૂનો છે, પરંતુ 1996 પછી […]

Continue Reading

લા ગિલા: સ્ટાર મેસીનો વધુ એક ધમાકો, હેટ્રિકથી તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

લિયોનેસ મેસીએ લા લિગામાં 35મી હેટ્રિકની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેથી બર્સેલોનાની ટીમ રિયલ માલોર્કાને 5-2થી હરાવીને ટેબલનાં શીર્ષ પર પહોંચી ગઈ છે. આ સાથે મેસ્સીએ હેટ્રિકના મામલામાં તેનો મજબૂત હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (34 હેટ્રિક) નો રેકોર્ડ તોડ્યો. બાર્સિલોના માટે મેસીએ ત્રણ ગોલ (17, 41, 83 મી મિનિટ) ઉપરાંત, એન્ટોઇન ગ્રીઝમેન (7 મી મિનિટ) […]

Continue Reading

T-20 Ind Vs WI:પ્રથમ મેચમાં રાહુલ અને કોહલીએ ભારતનો વિજય આસાન બનાવ્યો

કેઇરોન પોલાર્ડ અને હેતમેયરની ઝંઝાવાતી બેટિંગ બાદ લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતાં ભારતે શુક્રવારે અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે છ વિકેટથી વિજય હાંસલ કરીને વર્તમાન સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બીજી મેચ નવમીએ રમાશે. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને છ સિક્સર સાથે અણનમ 94 […]

Continue Reading

ટેલર અને વિલિયમ્સનની સદી બાદ બીજી ટેસ્ટ મેચ રહી ડ્રો, ન્યુઝીલેન્ડે ૧-૦ થી જીતી સીરીઝ

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. અંતિમ દિવસે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સદીના આધારે ન્યુઝીલેન્ડ ટીમ મજબુત સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને ૧૪૦ રનની લીડ બનાવી ચુકી હતી. તેમ છતાં વરસાદ અને ખરાબ વાતવરણના કારણે મેચને રોકવી પડી અને બાદમાં મેચને ડ્રો જાહેર કરી સમાપ્ત કરવામાં આવી […]

Continue Reading