અમદાવાદઃ નવા સ્ટેડિયમમાં રમાઈ શકે એશિયા 11 Vs વર્લ્ડ 11 મેચ

ધ બોર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા પ્લાન કરી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ખાસ રીતે કરવામાં આવે. આ સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ 11ની મેચ આવતા વર્ષે માર્ચ મહિનામાં રમાઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. જૂનું મોટેરા […]

Continue Reading

ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજૂરી, પ્રસ્તાવ SC મોકલાશે

BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ) રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે. સૌરવ ગાંગુલીને ઓક્ટોબરમાં […]

Continue Reading

BCCIની AGM સમાપ્ત: તો હવે 2024 સુધી ચાલશે દાદા ‘ગીરી’?

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ રવિવારે તેના પદાધિકારીઓના કાર્યકાળમાં છૂટછાટને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ) માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ મીડિયા સૂત્રોએ જણાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ રીતે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કાર્યકાળમાં 9 મહિનાનો વધારો થઈ શકે છે. બોર્ડના એક […]

Continue Reading

મેસીનો અનોખો રેકોર્ડ, 34 ટીમો વિરુદ્ધ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસી ચેમ્પિયન્સ લીગમાં 34 અલગ અલગ ટીમો વિરુદ્ધ ગોલ કરનાર દુનિયાનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બુધવારની રમતમાં ડોર્ટમંડ વિરુદ્ધ ગોલ ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અગાઉ પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને સ્પેનના રાઉલે 33 ટીમો સામે ગોલ ફટકારીને આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. જો કે મેસીના સંખ્યાબંધ રેકોર્ડની સાથે હવે […]

Continue Reading

ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બન્યું, ઘરઆંગણે સતત 12મી સીરિઝ જીતી

ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યું છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવ્યા પછી ભારતે બાંગ્લાદેશને […]

Continue Reading

પિંક બૉલ ટીમ ઇન્ડિયા માટે બની શકે છે મોટી મુશ્કેલી, સતાવી રહી છે આ ચિંતા

બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં22 નવેમ્બરે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. પરંતુ ડે નાઇટ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને એક મોટી ચિંતા સતાવી રહી છે. હકીકતમાં ડે-નાઇટ ટેસ્ટમાં પિંક બૉલનો ઉપયોગ થશે અને ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ દરમિયાન તે સમજાયુ છે કે સ્પિન અને રિવર્સ સ્વિંગમાં તે વધુ કારગર સાબિત […]

Continue Reading

સાથી ક્રિકેટરને પર હૂમલો કલવા બદલ શહાદત હોસૈન પર પાંચ વર્ષનો પ્રતિબંધ

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર શહાદત હોસૈને રવિવારે રમાયેલી ઘરઆંગણાની એક મેચ દરમિયાન અન્ય એક ખેલાડી અરાફાત સની પર હૂમલો કર્યો હતો. શહાદરે સનીને લાતો અને મુક્કા માર્યા હતા. જે પછી અન્ય ખેલાડીઓ અને ઓફિસિઅલ્સે દરમિયાનગીરી કરી હતી. આખરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદત હોસૈન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધને કારણે ૩૩ વર્ષના શહાદતની […]

Continue Reading

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઈનિંગ અને 130 રને વિજય, સીરિઝમાં 1-0ની લીડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે બેટિંગ તેમજ બોલિંગ અને ફિલ્ડિંગ એમ તમામ ક્ષેત્રે દમદાર પ્રદર્શન દ્વારા પ્રવાસી બાંગ્લાદેશની ટીમ વિરુદ્ધ સરળતાથી વિજય મેળવી લીધો છે. ભારત તરફથી બોલર મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી […]

Continue Reading

દીપક ચાહરની હેટ્રિક, ભારતે ટી20 સિરીઝ જીતી લીધી

શિવમ દૂબે અને દીપક ચાહરે વેધક બોલિંગ કરીને હેટ્રિક સાથે છ વિકેટ ખેરવતાં મોહમ્મદ નઇમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું અને ભારતે રવિવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને 30 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ભારત માટે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે પણ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી […]

Continue Reading

INDvsBAN: ભારતની બાંગ્લાદેશ સામે 30 રને જીત, સીરીઝ 2-1થી જીતી

નાગપુર ખાતે રમાય રહેલી ભારત-બાંગ્લાદેશની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતે 3 મેચોની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે.ભારતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુંકસાન પર 174 રન બનાવ્યા અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્ય આપ્યો. ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની ટી20 કારકિર્દીની પહેલી […]

Continue Reading