શ્રીદેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજ સિંહે એક ચોકાંવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાનાં એક મિત્રનાં હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેનાં દોસ્ત ડો. ઉમાદથનને ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે […]

Continue Reading

2020માં શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરશે ?

થોડા સમયથી શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના સંબંધો ચર્ચામાં છે. રોહન જાણીતા ફોટોગ્રાપર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાલનો એક જાણીતો ફુટબોલર છે. સોશિયલમ ીડિયા પર શ્રદ્ધા અને રોહનની તસવીરો વારંવાર વાયરલ થતી હોય છે. જોકે આ મામલે સત્તાવાર સમર્થન આવ્યું નથી. મીડિયાના રિપોર્ટસને સાચો માનીએ તો, શ્રદ્ધા અને રોહન આવતા વરસે ં લગ્ન કરે […]

Continue Reading

‘કબીર સિંહ’ની અભૂતપૂર્વ સફળતા પછી શાહિદ કપૂર હવે રૂપિયા 21 કરોડ નહીં પણ 35 કરોડ ફી લેશે

શાહિદ કપૂરને ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતાએ રાતોરાત એનું સ્તર વધારી દીધું છે. આ ફિલ્મેે ફક્ત ૧૯ જ દિવસમાં રૂપિયા ૨૪૩. ૧૭ કરોડનો બિઝનેસ કરી નાખ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના ઘણા રેકોર્ડસ તોડી નાખ્યા છે. હવે શાહિદ પોતાની આ સફળતાનો લાભ લઇને પોતાના મહેનતાણામાં અનેકગણો વધારો કરી દીધો છે. પહેલા એવી વાત હતી કે, […]

Continue Reading

લવ રંજનની ઓફિસમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે આવતા વિવિધ અટકળ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં લવ રંજનની ઓફિસ સમા સાથે ગયાહતા. તેમને સાથે જોતાં જ મીડિયામાં વિવિધ અટકળો શરૂ થઇ ગઇ છે. અજય દેવગણ લવ રંજનની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. રણબીર કપૂર પણ આ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. હવે લોકો એમ માની રહ્યા છે કે, આલિયા પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં […]

Continue Reading

છ વરસ બાદ નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇરફાન ખાન રૂપેરી પડદે સાથે કામ કરશે

ઇરફાન ખાન હાલ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરી રહ્યો છે. તેને અન્ય એક વધુ પ્રોજેક્ટની ઓફર થઇ છે. દિગ્દર્શક હની ત્રેહાન ઇરફાનને આગામી ફિલ્મમાં લેવા માટે મન કરી રહ્યો છે. એટલું જ નહીં રસપ્રદ તો એ છે કે,આ જ ફિલ્મ માટે દિગ્દર્શક નવાઝુદ્દીનને પણ લેવા માંગે છે. આ પહેલા ઇરફાન અને નવાઝુદ્દીન ‘લંચ બોક્સ’ ફિલ્મમાં સાથે […]

Continue Reading

સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મના શૂટિંગ વખતે હાઇ સિક્યોરિટીની વ્યવસ્થા

સલમાન ખાન અને આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શા અલ્લાહ’મા કરવાના છે. આ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ થઇ રહી છે. આ માટે ત્રણ લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યા છે. સલમાન અને આલિયાની લોકપ્રિયાતને જોતા શૂટિંગ કરવું સરળ નથી. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને ભણશાલીએ હાઇસિક્યોરિટીની ઘોષણા કરી છે. ઉત્તર ભારતમાં વારાણસી લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યું છે. […]

Continue Reading

‘ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં દિશા વકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળ

‘ઊલ્ટા ચશ્મા’માંથી દયાનું પાત્ર લાંબા સમયથી ગાયબ છે. દિશા વકાણી માતા બન્યા બાદ આ સીરિયલમાં પાછી ફરવાની મુડમાં નથી. કહેવાય છે કે, દિશાના પતિએ નિર્માતા સાથે દિશાને પરત લેવા માટે આકરી શરતો મુકી હતી જે નિર્માતાને યોગ્ય લાગી નહોતી. છતાં નિર્માતાએ દિશા સીરિયલમાં પાછી ફરે તે માટે લાંબ ાસમય સુધી રાહ જોઇ હતી.હવે આ પાત્ર […]

Continue Reading

વિકી કૌશલનું નામ હવે અન્ય એક અભિનેત્રી સાથે જોડાયું

વિક્કી કૌશલ હાલ બોલીવૂડના નિર્માતાઓનો ફેવરિટ બની ગયો છે. તો સાથેસાથે ઇન્ડસ્ટ્રીની નવોદિતો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ફિલ્મ ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ તેની ગર્લફ્રેન્ડ હરલીન શેઠ્ઠી સાથે બ્રેકઅપ કર્યું હોવાની ચર્ચા હતી. બન્ને ઘણા સમયથી એકબીજાને જેટ કરીરહ્યા હતા. હવે તેનું નામ અન્ય એક અભિનેત્રી સાથે જોડાયું છે. ‘બિયોન્ડ ધ ક્લાઉડસ’ની અભિનેત્રી […]

Continue Reading

સલમાન ખાનના પિતાનું પાત્ર વિનોદ ખન્નાનો ભાઇ પ્રમોદ ખન્ના ભજવશે

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ તેની સફળ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેના પિતાના પાત્રમાં વિનોદ ખન્ના જોવા મળ્યો હતો. પરંતુ વિનોદ ખન્નાના અવસાન પછી પાત્ર માટે ધર્મેન્દ્રનું નામ વિચારાયું હતું. જોકે હવે વિનોદ ખન્નાના ભાઇ પ્રમોદ ખન્નાના નામની વાત છે. ફિલ્મમાં પ્રજાપતિ પાંડેનું પાત્ર ભજવનાર અભિનેતા […]

Continue Reading

મલાયકા અરોરાએ પહેલીવાર અર્જુન કપૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી

મલાયકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. હાલમાં તેણે પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. બન્ને જણા જાહેરમાં વારંવાર સાથે દેખાતા હતા પણ એકબીજા સાથેના સંબંધોનો નહોતો સ્વીકાર કરતા કે નહોતા નકારતા. હવે મલયકાએ પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. હવે […]

Continue Reading