હું મોદી ભક્ત નથી, પરંતુ ચાહક જરૂર છું
વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. કેટલાક રાજકીય પક્ષોએ આ ફિલ્મની રિલીઝને લોકસભા ચૂંટણી સુધી ટાળવા માટે ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ હવે ફિલ્મની રિલીઝનો માર્ગ ખૂલી ગયો છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિવેક ઓબેરોયને પૂછવામાં આવ્યું કે […]
Continue Reading
