સામાજીક કામોમાં વ્યસ્ત બની લિઝા રે

ભારતીય – કેનેડીયન અભિનેત્રી લિઝા રે હાલના સમયમાં જુદા જુદા સામાજીક કાર્યમાં જોડાયેલી છે. કેન્સરના રોગમાંથી મુકત થયા બાદ તે આ જીવલેગ રોગ સામે કઇ રીતે લડવામા કનિદૈ લાકિઅ આવે તે અંગે પણ સામાજીક કાર્ય કરી રહી છેફ ફિલ્મોને લઇને તે હવે વધારે આશાવાદી નથી જેા કે તે એકટીંગ કરવાનો ઇન્કાર કરતી નથી. તે એક […]

Continue Reading

સંજય ભણશાલીની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે દીપિકા પદુકોણના નામની ચર્ચા

સંજય લીલા ભણશાલી સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની પ્રેમકથા પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં જોવા મળશે તેવી વાત હતી. પરંતુ હવે નવી વાત જાણવા મળ્યા પ્રમાણે અભિષેક  સાથે દીપિકા પદુકોણ કામ કરે તેવી ચર્ચા છે. સૂત્રની વાત સાચી માનીએ તો દીપિકા પદુકોણને  સંજય ભણશાલી સાથે કામ […]

Continue Reading

દિપિકા-રણબીરના ગુડબાય કિસ વાયરલ થતા ચર્ચા શરૂ

દિપિકા પાદુકોણ અને રણબીર કપુર વચ્ચેની કેમિસ્ટ્રી હજુ પણ જાણીતી રહી છે. તેમની વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધ તુટી ગયા હોવા છતાં મજબુત રહી છે. હવે દિપિકા અને રણબીર કપુર વચ્ચે ગુડબાય કિસ વાયરલ થયા બાદ તેની ચર્ચા છે. બંનેની જોડીને ચાહકો આજે પણ ખુબ પસંદ કરે છે. જ્યાં સુધી રણવીર િંસહ સાથે દિપિકાના લગ્ન થયા […]

Continue Reading

ઇલેક્શન લડી રહ્યો હોવાની વાતને ફગાવી સંજય દત્તે

૨૦૧૯ના લોકસભાના ઇલેક્શનમાં સંજય દત્ત ચૂંટણી લડશે એ વાતને તેણે ફગાવી દીધી છે. સંજય દત્તના પપ્પા સુનીલ દત્ત કૉન્ગ્રેસમાં ગાઝિયાબાદમાંથી ચૂંટણી લડતા હતા. સંજય દત્ત પણ તેના પપ્પાની જેમ પૉલિટિક્સ જૉઇન કરશે એવી ચર્ચા ચાલી હતી. આ વાતને અફવા ગણાવતાં સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘હું લોકસભાનું ઇલેક્શન લડી રહ્યો હોવાની જે વાત ચાલી […]

Continue Reading

જાણીતી ડાન્સર સપના ચૌધરી નહી જોડાય કોંગ્રેસમાં, કરી સ્પષ્ટતા

હરિયાણાની સિંગર અને ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. શનિવારે સત્તાવાર રીતે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગઈ. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરના ઘરે ઔપચારિક રીતે સપના ચૌધરીને પાર્ટીમાં સામેલ કરવામાં આવી. સપના ચૌધરી મથુરાથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી, જો કે મથુરા બેઠક પરથી કોંગ્રેસ મહેશ પાઠકનું નામ જાહેર કરી ચૂકી છે. એટલે […]

Continue Reading

તે અમારી પરવાનગી વગર મૅરેજ નહીં કરે:શક્તિ કપૂર

શ્રદ્ધા કપૂરનાં લગ્નને લઈને ચાલતી અટકળોને વિરામ આપતાં તેના ડૅડી શક્તિ કપૂરે આ તમામ ખબરોને રદિયો આપ્યો હતો અને સાથે જ જણાવ્યુ હતું કે તે પોતાના પેરન્ટ્સની મંજૂરી વગર મૅરેજ નહીં કરે. શ્રદ્ધા કપૂર તેના કહેવાતા બૉયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે એવી અફવા ફેલાઈ છે. જોકે આ ચર્ચા પર શ્રદ્ધા […]

Continue Reading

બોલીવુડના ખિલાડી સ્ટાર અક્ષય કુમારે BSFના જવાનો સાથે મનાવી હોળી, વીડિયો ઈનસ્ટા પર કર્યો શેર

બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ કેસરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બીએસએફ જવાનોના કેમ્પ પર ગયા હતા. ત્યાં તેમણે એક મહિલા ઓફીસરને મોક ફાઈટમાં હરાવી હતી અને આ જવાનો સાથે હોળીની ઉજવણી કરી હતી, જેનો અક્ષય કુમારે વીડિયો ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અક્ષય કુમારે આ […]

Continue Reading

કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’

તાજેતરમાં જ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કંગનાએ શાનદાર એક્ટિંગ જ નહીં, પરતું ખતરનાક એક્શન પણ કરી હતી. આ ફિલ્મમાં કગંના ઘોડેસવારી પણ કરતી જોવા મળે છે અને ઘોડા પર બેસીને રણમેદાનમાં યુદ્ધ પણ કરતી જોવા મળે છે. જો કે આ ફિલ્મનાં શૂટિંગનો એક વિડીયો વાયરલ થઇ […]

Continue Reading

2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ

અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘કેસરી’એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડનું કલેકશન કર્યું છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. તેને લખ્યું છે કે કેસરીએ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. […]

Continue Reading

સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી

એક રિપોર્ટ અનુસાર ‘કેદારનાથ’માં સારાના કો-સ્ટાર સુશાંત સિંઘ રાજપૂતે હોળીના અવસરે ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું હતું. તેણે આ ફોટો-શેરિંગ એપ પર સારાને અનફોલો કર્યું છે. સુશાંત છેક હમણાં સુધી સારાને ફોલો કરતો હતો. તેણે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પરથી તેના તમામ ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા હતા. જોકે, સારા હજી પણ સુશાંતને ફોલો કરી રહી છે. […]

Continue Reading