ઝુકરબર્ગનો રેકોર્ડ તોડીને દુનિયાની સૌથી યુવા અબજોપતિ બની કાઈલી જેનર

કાઈલી જેનર દુનિયાની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગઈ છે. ફોબર્સ બિલોનિયર્સ લિસ્ટમાં આ અંગેની જાણકારી દુનિયા સમક્ષ જાહેર કરી છે. ૨૧ વર્ષીય રિયાલિટી ટીવી સ્ટાર અને મેક-અપની દુનિયાની ક્વીન કાઈલી જેનરે કાઈલી કોસ્મેટિક્સની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ જૂના બ્યૂટી બિઝનેસે ગયા વર્ષે ૩૬ કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ […]

Continue Reading

આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા

આલિયા ભટ્ટે 15 માર્ચના રોજ પોતાનો 26માં જન્મદિવસ મનાવ્યો. આલિયા પોતાના પરિવાર અને દોસ્તો સાથે બર્થડે પર ઘણી ખુશ જોવા મળી. તેને બર્થડે પર ઘણી ગિફ્ટ મળી અને તેણે પણ બે વ્યક્તિને ખાસ ગિફ્ટ આપી. આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા.

Continue Reading

ખેડૂતના ઘરમાં આમીર અને કરીનાએ જમીન પર બેસીને કર્યું લંચ, જુઓ વીડિયો

2009માં રીલિઝ થયેલી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. મુવીમાં પહેલીવાર આમિર ખાન અને કરીના કપૂરની જોડી દેખાઈ હતી. દર્શકોએ આ ફ્રેશ પેરને ખૂબ જ પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાન અને કરીના કપૂર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના પ્રમોશન દરમિયાન એક ખેડૂતના ઘરે […]

Continue Reading

વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇ રહી છે. આ સિવાય ‘મોદી’ વેબસિરીઝ પણ એપ્રિલમાં જ રિલીઝ થઇ રહી છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે […]

Continue Reading

રાજકારણમાં આવવા માટે અક્ષય દેશભક્તિની ફિલ્મ્સ કરી રહ્યો છે

અક્ષય કુમારની એક દેશભક્ત તરીકેની ઇમેજ રહી છે. તે દેશભક્તિની ભાવના જગાવતી ફિલ્મ્સ કરે છે અને સાથે જ શહીદોના પરિવારોને મદદ કરવા માટે પણ આગળ આવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષયને પૂછવામાં આવ્યું હતું કે, તે છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિની ભાવના જગાવતી તેમજ સમાજના મુદ્દાઓ પર આધારિત ફિલ્મ્સ વધુને વધુ કરી રહ્યો છે તો એનું […]

Continue Reading

મોદીની બાયોપિક 12 એપ્રિલે રિલીઝ થશે

ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના મેકર્સે થોડા સમય પહેલાં જ દેશના વડાપ્રધાનના જીવન પર આધારિત બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, એના ફક્ત બે જ મહિનામાં આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના સેટ્સ પરથી બિહાઇન્ડ ધ સીન્સના કેટલાક ફોટોગ્રાફ્સ આપણને જોવા મળ્યા છે. સાથે જ આ ફિલ્મની કાસ્ટને એક પછી એક ઇન્ટ્રોડ્યૂસ કરવામાં […]

Continue Reading

મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું અફેયર અને તેમના લગ્નની ચર્ચા જગજાહેર છે. આ વિશે કેટલીય વાતો ફેલાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે. થોડાં દિવસ પહેલાં મલાઈકાએ નિવેદન આપ્યું હતું અને હવે અર્જુન કપૂરે જે નિવેદન આપ્યું છે તે જાણવા જેવું છે. અર્જુન કપૂરને તેના અને મલાઈકાના […]

Continue Reading

અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા છે

બોલીવુડમાં હાલ શિખ પર રીયલ સ્ટોરી બનનારી “કેસરી” ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર અને પરીણિતી ચોપરા આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ શહેર ખાતે આવી પહોંચ્યા છે. અક્ષય કુમાર અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટ્વીટર પર કહ્યું કે, Hello Ahmedabad, ટીમ કેસરી તમને મળવા માટે આવી પહોંચી છે.” તેણે પરીણિતા ચોપરાની સાથેનો ફોટો પોતાના ટ્વીટર પર […]

Continue Reading

આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો 54મો જન્મદિવસ :પોતાની આગામી ફિલ્મની કરી જાહેરાત

બોલીવુડના સ્ટાર આમિર ખાને પોતાનો 54 મો જન્મદિવસ પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવણી કરીહતી આ વેળાએ આમિરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે . આમિર ખાન હોલીવુડની ફિલ્મ ‘ ફોરેસ્ટ ગ્રમ્પ ‘ ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યો છે . ફિલ્મનું ટાઇટલ ‘ લાલ સિંહ ચડ્ઢા ‘ રાખવામાં આવ્યું છે . ફિલ્મને ‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરશે . અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું .

Continue Reading

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું , અમારા મોદીજી તમને છોડશે નહીં

રાખી સાવંત સૌ કોઈમાં ફેમસ છે ત્યારે પાકિસ્તાનમાં થયલે હુમલાને લઈ રાખી ખૂબજ ગુસ્સે હતી, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વાપસી માટે પાકિસ્તાન માની ગયું છે. આ પહેલા સમગ્ર દેશવાસીઓ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સ પણ મુશ્કેલ સમયમાં પાયલટ અને તેના પરિવારની સાથે છે. હવે કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પણ આ […]

Continue Reading