ટૉપલેસ થઈ બિગ બૉસની Ex કંટેસ્ટેન્ટ મંદાના, આપ્યો એકદમ બોલ્ડ પોઝ

બિગબૉસ 9 ની કંટેસ્ટન્ટ અને મંદાના કરીમી સોશિયલ મીડિયામાં તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે, મંદાનાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામામ બહુ વાયરલ રહે છે. તાજેતરમાં જ મંદાનાએ એક નવી ટૉપલેસ તસવીર પોસ્ટ કરી છે, જેણે સોશિયલ મીડિયામાં હંગામો કરી દીધો છે. મંદનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ટૉપલેસ તસવીર શેર કરી છે. […]

Continue Reading

‘કોર્ટ શું સજા આપશે, હું સજા આપીશ’ સલમાનને મારી નાખવાની ધમકી

બોલિવુડના ખાન ત્રીપુટી પૈકીના એક સલમાન ખાનને જીવથી મારી નાખવાની એક યુવકે ધમકી આપી છે. યુવકે સોશ્યલ મીડિયા પર આ અંગે લખ્યું હતું જે પોસ્ટ વાયરલ થતાં પોલીસ કાર્યવાહી સુધી વાત પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આ યુવક કાળિયારના શિકાર કરવાને મામલે સલમાન પર ભડકેલો છે. જોકે યુવકના લખાણ પરથી તે કોર્ટની કાર્યવાહીથી પણ નારાજ […]

Continue Reading

શાહરૂખ ખાન માનસિક તાણનો ભોગ બન્યો છે ?

છેલ્લા થોડા વરસોથી શાહરૂખ ખાનની ફિલ્મો નિષ્ફળ જાય છે. છેલ્લે તે આનંદ એલ રાયની ‘ઝીરો’માં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી.ત્યારબાદ શાહરૂખ માનસિક તાણનો ભોગ બન્યો હોવાની વાત ચાલી રહી છે. સોશિયલ મીડિયા પરના ટ્વિટન્ટ એકાઉન્ટ પર ટ્વિટ્ કરવામાં આવ્યું છે કે, ” શોકિંગ બ્રેકિંગ ન્યુઝ. રેડ ચિલીઝના આંતરિક સૂત્રના અનુસાર […]

Continue Reading

સદીના મહાનાયક અને અભિનયના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એર્વોડ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે ખુશખબરી છે. બિગ બીને સિનેમાજગતનો સૌથી મોટા પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. ખુદ ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને દેશવાસીઓને આ માહિતી આપી. સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું કે મહાનાયક અમિતાભ બચ્ચન કે જેમણે બે પેઢીઓ માટે મનોરંજન કર્યુ અને સૌ કોઇને […]

Continue Reading

અમિતાભ બચ્ચનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આપી શુભકામના

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને આપેલા યોગદાન બદલ વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને આપવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને […]

Continue Reading

સંદીપ વેંગાની ‘ડેવિલ’ ફિલ્મથી સલમાન ખાન નારાજ

સંદીપ વેગાની ‘ડેવિલ’માં રણબીર કપૂર કામ કરવાનો છે, તેવી અફવા વાઈરલ છે. સલમાન ખાન આ વાતે નારાજ થયો હોવાની ચર્ચા છે. કહેવાય છે કે, સલમાન પોતાની સફળ ફિલ્મ ‘કિક’ની સિકવલમાં કામ કરી રહ્યો છે જેમાં તે આવા જ પાત્રમાં જોવા મલશે. સલમાનનું ‘દેવીલાલ એટલે કે ડેવિલ પાત્ર તેની ‘કિક ફિલ્મની સિકવલની ઘોષણા બાદ ચર્ચામાં છે. […]

Continue Reading

અભિષેક બચ્ચન અને ઇલિયાના ડિક્રુઝ રૂપેરી પડદે સાથે જોવા મળશે

અભિષેક બચ્ચન લાંબા સમય બાદ રૂપેરી પડદે જોવા મળવાનો છે. તેણે હાલ જ ઇલિયાના ડિક્રુઝ સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મનો નિર્માતા અજય દેવગણ છે. આ ફિલ્મ શેરબજારના એક જાણીતા ખેલાડી પર આધારિત છે. ૧૯૯૦ અને ૨૦૦૦ની સાલ દરમિયા શેરબજારમાં થયેલી વાસ્તવિક ઘટનાઓને આ ફિલ્મના કેન્દ્રમાં હશે. સમાવામાં આવી છે. આ ફિલ્મ […]

Continue Reading

સલમાન ખાન વધુએક કોરિયન ફિલ્મની રીમેકમાં કામ કરશે ?

સલમાન ખાને સાઉથ કોરિયન ફિલ્મની રિમેક ‘ભારત’માં કામ કર્યું છે જે ‘ઓડ ટુ માય ફાધર’ની હિંદી રીમેક હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળી હતી. હવે જાણવા મળેલ પ્રમાણે સલમાન એક વધુ સાઉથ કોરિયન ફિલ્મની હિંદી રીમેકમાં કામ કરશે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આ રીમેક વિશે નિર્ણય લેવાઇ ગયો છે. આ ફિલ્મ માટે સલમાન ખાન […]

Continue Reading

7 વર્ષથી આ ગંભીર બીમારીનો શિકાર છે શ્રદ્ધા કપૂર, કોઈ ઉપાય નથી

શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મોથી સતત સફળતા પ્રાપ્ત કરી રહી છે. સાહોએ 350 કરોડથી વધુની કમાણી કરી હતી. તે જ સમયે, છિછોરેની સફળતા પણ શ્રદ્ધાના ખાતામાં આવી ગઈ છે. આવનારા સમયમાં શ્રદ્ધા પાસે એવી બે ફિલ્મો છે જેને પહેલાથી જ હિટનો કરાર આપવામાં આવ્યો છે. શ્રદ્ધા ફરીથી બાગી 3 માં સ્ટ્રીટ ડાન્સર 3D ની સાથે એક્શન […]

Continue Reading

હવે સારા અલી ખાન સાઉથના એ સુપરસ્ટાર સાથે જોડી જમાવશે જેણે એક પણ ફ્લોપ ફિલ્મ નથી આપી

આનંદ એલ રાયની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. હવે દિગ્દર્શક પોતાની આગામી ફિલ્મની યોજના કરી રહ્યો છે. જેમાં તેણે સારા અલી ખાન અને ધનુષને સાઇન કર્યા છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. જે આનંદની ‘રાંઝણા’ની સિકવલ હશે. આ ફિલ્મમાં આનંદે સારા અને દક્ષિણના સ્ટાર ધનુષને મુખ્ય પાત્રમાં લીધા છે. […]

Continue Reading