સ્મૃતિ ઈરાનીના સાંસદ ભંડોળમાં કૌભાંડ

ગુરુવારે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો હેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યુ, વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે હુ ખાતો નથી, ખાવા દેતો […]

Continue Reading

લોકસભા ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી

લોકસભા ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. તેમાં સરકારી ખર્ચ પણ સામેલ છે. અમેરિકી થિન્ક ટેન્ક ‘કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં સિનિયર ફેલો તથા દક્ષિણ એશિયા કાર્યક્રમના ડાયરેક્ટર મિલન વૈષ્ણવ મુજબ 2016માં અમેરિકી પ્રમુખ અને કોંગ્રેસની ચૂંટણીમાં 650 કરોડ ડોલર એટલે કે આશરે 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 2014ની લોકસભા […]

Continue Reading

બાંકડા પર કડૂચો મારી અને પીકઅપ સ્ટેન્ડ પરથી ફોટા અને બોર્ડ હટાવતા વિરોધ

લોકસભાની ચૂંટણી જાહેર થતા જ સાબરકાંઠા બેઠક ઉપર આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી તંત્ર સજ્જ બની અમલીકરણ માટે વિવિધ ફ્લાઈંગ સ્કોર્ડ બનાવી ચુસ્ત અમલીકરણ માટે સરકારી મિલ્કતો ઉપર અને જાહેર સ્થળોએ,વિકાસના કામો અને લોકઉપયોગી થયેલ કામો પર લાગેલા રાજનેતાઓના બેનરો અને ફોટાઓ ઉતારી દેવામાં આવ્યા છે. અને તકતીઓ ઢાંકી દેવામાં આવી છે અરવલ્લી જીલ્લામાં ત્રણે […]

Continue Reading

દેશનાં દરેક ગામડાં અને ઘર સુધી વીજળી પહોંચાડવી એ મોદી સરકારની પ્રાથમિકતા

11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને મળેલી એક મોટી સિદ્ધિની પ્રશંસા કરી હતી. સરકારે કહ્યું હતું કે દેશનાં દરેક ગામડાંમાં વીજળી પહોંચાડવાનું તેમનું લક્ષ્‍ય સાધી લેવાયું […]

Continue Reading

પીએમ મોદીની સિતારાઓને વોટ કરવાની અપીલ, આમિર ખાને ટ્વીટ કરી આપ્યો જવાબ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા રાજનેતાઓ, ખેલાડીઓ, અભિનેતાઓને એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાતાઓને મત આપવા પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ આમિર ખાન અને સલમાન ખાનને ટેગ કરતા તેમને આગ્રહ કર્યો કે, તે પોતાના ફેન્સને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. આમિરે પીએમ મોદીના આ ટ્વીટ પર જવાબ આપ્યો છે […]

Continue Reading

ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ

અબડાસાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં રાજકીય અદાવતમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી છે. જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શૂટરોને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપીને છબીલ પટેલ અમેરિકા ફરાર […]

Continue Reading

આહિર સમાજ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે ૧૭મી માર્ચે આક્રમક બનશે

ગુજરાત વિધાનસભામાં તલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો બુધવારે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આરોપ આરોપ મુકવામાં આવ્યો કે, ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના […]

Continue Reading

કોંગ્રેસની 21 ઉમેદવારોની બીજી યાદીમાં રાજબબ્બર અને પ્રિયા દત્તને ટિકિટ મળી

કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં મહારાષ્ટ્રથી 5 ઉમેદવારો અને ઉત્તરપ્રદેશથી 16 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનવાયા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા નાના પટોલેને નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં ભાજપથી રાજીનામું આપનારી સાંસદ સાવિત્રી બાઇ ફૂલેને યુપીના બહેરાઇચથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર […]

Continue Reading

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં અરજી

હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવામાં આવે તેવી હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનવણી થઈ હતી. રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક પટેલ […]

Continue Reading

સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની  હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાનની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી. ગુરૂવારની વહેલી સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા. આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિધ્ધાર્થની, મનિષા અને ભાઉની કોઈ ભુમીકા […]

Continue Reading