આજે રાહુલ ગાંધી અમદાવાદમાં મોદી સરકાર સામે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૨મી માર્ચ-દાંડીયાત્રાના દિવસે અમદાવાદ નજીકના અડાલજના ત્રિમંદિર ખાતેથી જનસંકલ્પ રેલી દ્વારા સત્તાવાર રીતે મોદી સરકાર સામે લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે. કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ હાજર રહેવાના […]
Continue Reading
