સ્મૃતિ ઈરાનીએ નિભાવ્યો વાયદો, અમેઠીની જનતાને આપી ભેટ
અમેઠીથી સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને કરેલા દરેક વાયદા પૂરા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર ફરી આવતા અમેઠી વિકાસને નવા નવા પરિણામો મળવા શરૂ થઇ ગયા છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે એમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે, તેઓ ત્યાં શિક્ષણ વધારવા માટે એક કેન્દ્રિય […]
Continue Reading
