રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર PDP સાંસદ પર થઈ શકે છે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને વિરોધ કરનાર અને રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ ફૈયાઝ લાવે પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 અને જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કરતા વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કરી દીધો. જે બાદ રાષ્ટ્રપતિએ હોબાળો મચાવી રહેલા સાંસદોને પાછા જવાનું કહ્યુ પરંતુ કોઈપણ માન્યા […]

Continue Reading

હવે જમ્મુ કાશ્મીરમાં દિલ્હી જેવી વિધાનસભા બનશે

મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના નિર્ણય બાદ કાશ્મીરમાં શું બદલાવ આવશે તે પણ જાણવા જેવુ છે. મોદી સરકારના નિર્ણયના પગલે હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે.જ્યાં દિલ્હીની જેમ વિધાનસભાની ચૂંટણીઓ થશે પણ સરકારના સંચાલનમાં એલજી એટલે કે લેફટનન્ટ ગર્વનરની દખલગીરી વધશે.જ્યારે લદ્દાખને પણ કેન્દ્રશ શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણય પર પાકિસ્તાનમાં હડકંપ, કહ્યું, ભારત ખતરનાક ખેલ ખેલી રહ્યું છે

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ-370 પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના શેર બજારમાં કડાકો બોલ્યો છે. જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદીય કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને ભારતને ચેતવતા કહ્યું કે, ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેની ભયાનક અસર થઇ […]

Continue Reading

બિલ પાસ થતા જ કાશ્મીરમાં શરૂ થઈ મોટી કાર્યવાહી, મહેબુબા-ઉમર પર બોલાવ્યો સપાટો

મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370 અને 35A હટાવી દીધી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષા મહેબુબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્લ્દુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેબુબા મુફ્તીને ગઈ કાલે રાત્રે જ નજર કેદ કરવામાં આવ્યા હતાં.પરંતુ આજે તેમની ધરપકડ કરવામાં […]

Continue Reading

ઐતિહાસિક બિલ પાસ થતા જ પીએમ મોદીએ ભરી સંસદમાં અમિત શાહની થાબડી પીઠ

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનાં પુન:ગઠનનું બિલ પાસ થવા અને આર્ટિકલ 370 પર ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષનાં તમામ સાંસદોની નજરો બંને નેતાઓ પર હતી. અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ […]

Continue Reading

ઐતિહાસિક નિર્ણય / જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

જમ્મૂ-કાશ્મીર મામલે ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિએ ફેરફાર પર મહોલ લગાવી છે. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું, લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરાયું. જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે તિરંગો લહેરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. […]

Continue Reading

કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ

જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર […]

Continue Reading

અમિત શાહનું મોટું એલાન, જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ

સરકાર દ્વારા કાશ્મીરને લઈને આપવામાં આવેલી એડવાઈઝરી અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સુરક્ષા દળો તૈનાત કર્યા બાદ કાશ્મીરની સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને […]

Continue Reading

મહેબૂબાને નજરકેદ કરાતા અટલ બિહારી વાજપેયી યાદ આવી ગયા

શ્રીનગરમાં નજર કેદ કરવામાં આવતા પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબાને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની યાદ આવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ભાજપના નેતા હોવા છતા અટલજીને કાશ્મીરની જનતા સાથે સહાનાભૂતિ હતી. તેમણે કાશ્મીરીઓનો પ્રેમ જીત્યો હતો. આજે તેમની ઉણપ અનુભવાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે લોકો […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસના આરોપી સેંગરની જેલમાં પૂછપરછ બાદ 17 સ્થળે સીબીઆઇના દરોડા

ઉત્તર પ્રદેશના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરના અનેક સ્થળોએ સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ચાર જિલ્લાઓ લખનઉ, બાંદા, ઉન્નાવ, ફતેહપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ છે. થોડા દિવસ પહેલા રેપ પીડિતાની સાથે એક અકસ્માત થયો હતો. જેમાં પણ આ ધારાસભ્યનું નામ સામે આવ્યું છે. આ અકસ્માત […]

Continue Reading