અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, ડીસા કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ

બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વકીલ શિરીષ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેસ ટ્રાયલ પર છે. તત્કાલીન બનાસકાંઠા […]

Continue Reading

મોબ લિન્ચિંગ મામલે લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મોબ લિંચિંગને લઈને નિવેદન આપ્યુ છે. તેજ પ્રતાપે મોબ લિંચિંગ માટે RSS અને બજરંગ દળને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે મોબ લિંચિંગની પાછળ RSS અને બજરંગ દળ છે. તેજ પ્રતાપ પોતાના નિવેદન અને હરકતોથી ચર્ચામાં રહે છે. શ્રાવણના પહેલા સોમવારે જ […]

Continue Reading

બોરિસ જોન્સન બ્રિટનના નવા વડા પ્રધાન બ્રેક્ઝિટને વાસ્તવિક બનાવવા મક્કમ

યુરોપીયન સંઘ સાથે બ્રિટનના ડાયવર્સ અંગે પ્રવર્તતી મુંઝવણ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન આજે બ્રિટનના વડા પ્રધાનની ચૂંટણી જીતી ગયા હતા.લંડનના પૂર્વ મેયર અને વિદેશી પ્રધાન જોન્સન 10 ડાઉનીંગ સ્ટ્રીટ માટેની લડાઇમાં વિદેશ મંત્રી જેરેમી હન્ટને હરાવી દેશે એવી એપક્ષા તો હતી જ.બ્રેક્ઝિટ કરાર અંગે થેરેસા મેને રાજીનામું આપવાની પડેલી ફરજથી ગયા મહિનાથી રાજકારણ […]

Continue Reading

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો ખરડો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર

લોકસભામાં આજે મોટર વ્હીકલ સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો જેનો હેતુ ભ્રષ્ટાચાર ડામવા, માર્ગ સલામતીમાં સુધારો કરવા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભાર મૂકશે. જો કે વિપક્ષોએ સરકાર પર રાજ્યોના અધિકારો છિનવી લેવાનો આરોપ મૂક્યો હતો. ધ્વની મતથી મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ 2019 પાસ કરવામાં આવ્યો હતો. વિપક્ષો દ્વારા કરાયેલા કેટલાક […]

Continue Reading

ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દા પર મદદ કરવા માટે કહ્યુ હતુ. હું મધ્યસ્થ બનવા માટે તૈયાર છુ. ટ્રમ્પના આ નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ભારતે ક્યારેય પણ […]

Continue Reading

સ્પીકરે કહ્યું- વિશ્વાસ મત પર આજે નિર્ણય લેવાશે, દરેક સભ્યને બોલવા માટે માત્ર 10 જ મિનિટ

બેંગલુરુઃ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર બહુમતી પુરવાર કરી શકે છે. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે વિશ્વાસ મત પર નિર્ણય આજે જ લેવાશે. તેઓએ કહ્યું કે દરેખ સભ્ય માત્ર 10 જ મિનિટ બોલશે, મને વારંવાર આ વાત કહેવી ન પડે. આ પહેલાં વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકરે અયોગ્યતાના મુદ્દે 15 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી છે. […]

Continue Reading

ગઇકાલે આપેલા વિવાદિત નિવેદન બાદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલ્હીનું તેડૂ

ભોપલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે ત્યારે ગઇકાલે મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે ગટર સાફ કરાવવા માટે સાંસદ નથી બન્યા. તેમના આ નિવેદનથી ભાજપ હાઇકમાન્ડ તેનાથી નારાજ છે અને તેમને દિલ્હીનું તેડૂં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી તેમના પર કાર્યવાહી […]

Continue Reading

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદનામ કરવાની ધમકી આપી બારડોલીની મહિલાએ દોઢ કરોડની ખંડણી માગી

આર્થિક તંગીથી ત્રસ્ત હોવાથી રાતોરાત લખપતિ થવા મધ્યમ વર્ગની જનતા ટીવી પરની ગુનાખોરી સંબંધિત સિરિયલોમાંથી પ્રેરણા લઈ કેવું દુઃસાહસ કરી બેસે છે તેને ઉજાગર કરતો એક કિસ્સો બારડોલીમાં પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના MLA અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે દોઢ કરોડની ખંડણી માંગતી અને ખંડણી ન આપે તો બદનામ કરી દેવાની અને કુંટુંબીઓને […]

Continue Reading

કર-નાટક / કુમારસ્વામી સરકારની આજે કસોટી, ભાજપે વ્યક્ત કર્યો આવો દાવો

કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસમત પરીક્ષણ થશે. અગાઉ શુક્રવારે થનારૂ વિશ્વાસમત પરીક્ષણ ટળ્યું હતું. બે અપક્ષના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા માગ કરી છે કે આજે કોઈપણ સંજોગોમાં ફલોર ટેસ્ટ કરવામાં આવે. જો કે આ તમામ બાબતની વચ્ચે કોંગ્રેસ અને JDS માટે રાહતના સમાચાર એ છે કે હવે બસપાના એક ધારાસભ્ય સરકારની તરફેણમાં મતદાન કરશે. જયારે […]

Continue Reading

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી તેનો સમાજ નારાજ, ચૂંટણીમાં મત ન આપવા આહવાન

પાટણ: રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે તેનો જ સમાજ લાલઘૂમ થયો છે. સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સમાજે અલ્પેશને મત ન આપવા આહવાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસને પણ ચીમકી આપી હોય તેમ સ્થાનિક ઉમેદવાર હોય તો જ કોંગ્રેસને જીતાવવા નિર્ધાર કર્યો હતો. સમાજને વસવસો અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ […]

Continue Reading