સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે
નવી દિલ્હી/બેંગલુરુઃ જેડીએસ અને કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યો ગુરૂવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા. મુલાકાત બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે પ્રક્રિયામાં મોડું કર્યું, આ વાત ખરેખર ખોટી છે. મને રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી […]
Continue Reading
