રાજ્યસભાની ચૂંટણી : કોંગ્રેસના બે ઉમેદવાર ભરશે ફોર્મ
રાજ્યસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પણ બે ઉમેદવારો ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે. કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ફોર્મ ભરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી […]
Continue Reading
