સંસદમાં ટ્રિપલ તલાક બિલને લઈને ઘમસાણ, પ્રસાદ અને ઓવૈસી વચ્ચે તણખા ઝર્યા

બહુચર્ચિત ટ્રિપલ તલાક બિલ આજે ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. મોદી સરકારે 17મી લોકસભામાં શુક્રવારે પોતાના પ્રથમ બિલ તરીકે ‘મુસ્લિ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ 2019’ રજૂ કર્યું. વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલના સમર્થનમાં 186 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં 74 મત પડ્યા હતા. સરકાર દ્વારા બિલ રજૂ કવરામાં આવતા જ પક્ષ અને વિપક્ષના સાંસદો […]

Continue Reading

બાળકાના મૃત્યુ વિશે પ્રશ્ન પૂછતા CM નીતીશ મીડિયા પર ભડક્યા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યમાં ચમકી તાવના કારણે બાળકોના મૃત્યુ વિશે પ્રશ્ન પુછવાથી મીડિયા પર ભડક્યા હતા. બિહારમાં અત્યારસુધી આ તાવના કારણે 142 બાળકો મૃત્યુ પામ્યા છે અને આ આંકડો હજૂ વધી રહ્યો છે. આ સમગ્ર બાબતમાં પ્રદેશના મુખ્યમંત્રી ચૂપ રહ્યા છે. ભાળકોના મૃત્યુથી નીતીશ સરકાર લોકોની નજરમાં છે. પરંતુ નીતીશ કુમાર કાંઈ બોલવાની તૈયારી […]

Continue Reading

GST Council Meet: મોદી સરકારના બીજો કાર્યકાળની પહેલી બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

નાણાંમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ નિર્મલા સિતારમણની આ પહેલી બેઠક છે. જ્યારે GST કાઉન્સિલની આ 35મી બેઠક યોજાઇ, જેમાં પરોક્ષ ખર્ચ, ઇલેક્ટ્રોનિક વાહનો વિગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ. બેઠક દરમિયાન મુખ્ય ફેરફારોમાં એક મોટો નિર્ણય તે છે કે, આધારની મદદથી રજિસ્ટ્રેશન ઘણું સરળ થઇ જશે. અત્યાર સુધીમાં લોકોએ ઘણાં પ્રકારના ડોક્યૂમેન્ટ્સ આપવા પડતા હતા પરંતુ હવે […]

Continue Reading

પશ્ચિમ બંગાળના ભાતપરામાં હિંસામાં બેના મોત : તંગદિલી વધતાં કરફ્યૂ લાગુ

પશ્ચિમ બંગાળમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અવાર નવાર ઘર્ષણ સામે આવી રહ્યું છે. હાલ હિંસા વધી રહી હોવાને પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ તંગદીલ બની રહી છે. પશ્ચિમ બંગાળના ભાતપરામાં હાલ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અહીં બે લોકોના મોત નિપજ્યા બાદ પરિસ્થિતિ વધુ તંગદીલ બની રહી છે. […]

Continue Reading

અમેરિકા 70 ટકાના બદલે 15 ટકા જ H-1B વન વીઝા આપશે

અમેરિકા ભારતીયોને એચ-૧બી વિઝા આપવાની લિમિટ ૧૦ થી ૧૫ ટકા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ વિઝા જારી કરી છે. જેમાંથી સૌૈથી વધુ ૭૦ ટકા વિઝા ભારતીય કર્મચારીઓને મળે છે. હાલમાં કોઇ પણ દેશ માટે કોઇ મર્યાદા રાખવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓ માહિતી માગી છે […]

Continue Reading

રાંચીમાં વરસાદની વચ્ચે PM મોદીએ કર્યા યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહ્યાં. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ પર લોકો યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન રાંચીમાં અચાનક હવામાન બદલાતાં કેટલાંક વિસ્તારમાં વરસાદ શરૂ થયો […]

Continue Reading

રાષ્ટ્રપતિના એક કલાકના ભાષણ વચ્ચે 24 મિનિટ મોબાઈલમાં ખોવાયેલા રહ્યા રાહુલ ગાંધી

સંસદ સભ્યો સમક્ષ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ દરમિયાન મોબાઈલમાં ખોવાયેલા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ કોવિંદે એક કલાકના ભાષણ દરમિયાન મોદી સરકારનો આગામી પાંચ વર્ષનો રોડ મેપ સંસદ સભ્યો સમક્ષ મુક્યો હતો ત્યારે પહેલી 24 મિનિટ રાહુલ ગાંધી મોબાઈલમાં કશું ટાઈપ કરતા નજરે પડી રહ્યા હતા. […]

Continue Reading

ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટીના 3 રાજ્યસભાના સાંસદ ભાજપમાં સામેલ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન.ચંદ્રબાબૂ નાયડૂને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટીના ચાર રાજ્યસભાના સભ્યોએ રાજીનામું આપીને TDPને અલવિદા કહ્યું છે.  TDPના રાજ્યસભાના સભ્ય વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંટકેશ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જ્યારે જી મોહન રાવ સ્વાસ્થના કારણોસર પછીથી પાર્ટીમાં જોડાશે. આ ચારેય નેતાઓએ TDP […]

Continue Reading

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દર અઠવાડિયે NIA કોર્ટમાં હાજર થવું પડશે

ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને NIA કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ મામલે મુંબઇની કોર્ટે હાજર થવા મામલે છૂટ આપવાની મનાઇ ફરમાવી છે. સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે, તેઓ હવે સાંસદ બની ગયા છે, તેથી અઠવાડિયામાં એકવાર હાજર રહેવામાં છૂટ આપવામાં આવે. આ અરજીને NIAની […]

Continue Reading

રાષ્ટ્રપતિનું સંસદના સેન્ટ્રલ હોલમાં સંબોધન, મતદાતાઓ અને ચૂંટણી પંચનો માન્યો આભાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે સવારે તેમના સુરક્ષા કાફલા સાથે સંસદ ભવન પહોંચ્યા છે. તેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને ગૃહના સાંસદોને સંયુક્ત સંબોધન કરી રહ્યા છે. આ સંબોધનમાં રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી સરકારના આગામી એજન્ડા વિષે જણાવી રહ્યા છે. સંબોધનના પ્રારંભમાં રાષ્ટ્રપતિએ દેશમાં લોકસભાની નિષ્પક્ષ ચૂંટણીમાં ભાગ લેનાર અને પોતાની બંધારણીય ફરજ નિભાવનાર તમામ 61 કરોડ મતદારોનો […]

Continue Reading