મોંઘવારી ઘટાડવામાં સરકાર નિષ્ફળ, ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા રિટેલ ફુગાવો વધીને 3.50 ટકા
મે મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૩.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે જે સાત મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જો કે ફુગાવો વધ્યો હોવા છતાં તે આરબીઆઇના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં મોટા પાયે વધારો નોંધાયો છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારે ગણવામાં આવતો રીટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા […]
Continue Reading
