પહેલા થપ્પડ પછી દંગલ: અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં હોબાળો, ખુરશીઓ ઉછળી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને કલાકો બાકી છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. જેમાં અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા હતી. આ સભામાં બઘડાટી બોલી છે. હાર્દિક પટેલની આ સભામાં બેફામ રીતે ખુરશીઓ ઉછળી હતી. આ ઘટનામાં ખુરશી ઉછળ્યા બાદ હંગામો […]

Continue Reading

સુરતમાં મોટો રાજકીય ખળભળાટ, 6 લાખ અને 20 લાખ લોકોના બે સમાજે કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની સંખ્યા 6 લાખ જેટલી છે. જ્યારે ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા 20 લાખ જેટલી છે. ઉત્તર […]

Continue Reading

ભાજપ દ્વારા હાર્દિક પટેલની હત્યાનું કાવતરુ ધડવામાં આવી રહ્યું છે: નીખીલ સવાણી

નિકોલના વિરાટનગર વિસ્તારમાં થયેલી સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા મહત્વનું નિવેદન આપાવમાં આવ્યું છે. નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી ઉત્સવ ડોંડા હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો […]

Continue Reading

હાર્દિક પટેલની સભામાં હોબાળો, છુટ્ટા હાથની મારામારીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી પડ્યો ત્યાં તો અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના પ્રચાર કરવા માટે પહોચ્યો ત્યારે સભામાં હાર્દિકે સભા સંબોધવાની શરૂઆત કરતા જ લોકો ઉગ્ર થયા અને મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા સભાને સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી […]

Continue Reading

રાહુલ બાદ હવે PM મોદી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડશે? આ રાજ્યમાંથી ઉઠી માગણી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પશ્ચિમ બંગાળ શાખાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની કોઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે શનિવારે આ જાણકારી આપી. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો છે. જેના માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. રોયે કહ્યું કે, ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઈચ્છા પ્રગટ કરી છે કે […]

Continue Reading

હેમંત કરકરે પછી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે. ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ બાબરી મસ્જિદ પર ચઢ્યા હતા અને તેને તોડવામાં મદદ પણ કરી હતી. તેમને કહ્યું કે અમે મંદિરની નિર્માણ કરાવીશુ. પ્રજ્ઞા ઠાકુરના આ વિવાદિતે નિવેદન પર કાર્યવાહી કરતા તેમને નોટિસ આપવામાં આવી છે. તેની […]

Continue Reading

હાર્દિક પટેલની જાહેરસભામાં ફરી બબાલ, ખુરશીઓ ઊછળી

કૉંગ્રેસના સ્ટાર પ્રચાર હાર્દિક પટેલની અમદાવાદ ખાતેની સભામાં બબાલ થઈ હતી. શનિવારે યોજાયેલી આ સભામાં હાર્દિક પટેલે જેવું જ સંબોધન શરૂ કર્યું કે સભામાં હોબાળો શરૂ થયો. સભામાં થઈ રહેલા હોબાળાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં કેટલાક લોકો તોડફોડ કરતા દેખાઈ રહ્યા છે. આ મામલે હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે તેમના વિરોધીઓએ […]

Continue Reading

કોણ છે મોદીની સભામાં જોવા મળેલા વિંગ કમાન્ડર અભિનંદનના ગુજરાતી હમશકલ?

પાકિસ્તાનની જેલમાંથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના નામથી એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. જેમાં અભિનંદન જેવી જ દેખાતી એક વ્યક્તિ કૅપ અને ચશ્માં પહેરી, ગળામાં ભાજપના ખેસ સાથે જઈ રહી છે. જે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી રહ્યા છે, તેઓ વિંગ કમાન્ડર દ્વારા મોદીને સર્મથન આપવાનો દાવો કરી રહ્યા […]

Continue Reading

કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનું રાજીનામું, શિવસેનામાં જોડાયાં

પાર્ટીથી નારાજ થઈને કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામું આપી દીધું છે અને તેમણે શિવ સેનામાં જોડાવાની જાહેરાત કરી છે. પ્રિયંકાએ બુધવારે પોતાના સત્તાવાર ટ્ટિટર અકાઉન્ટ પરથી મથુરામાં કાર્યકરોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યુ એની ફરિયાદ કરી હતી.

Continue Reading

પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થયા બાદ હનુમાન જયંતીના દિવસે ટ્વીટ કર્યાં. ચૂંટણી પંચે તેમને લોકસભા ચૂંટણીમાં આચાર સંહિત તોડવાના દોષી ગણ્યા હતા. જે બાદ પંચે તેમના પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો. યોગીએ પ્રતિબંધ હટતા જ પહેલા ટ્વીટમાં લોકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી […]

Continue Reading