PM નરેન્દ્ર મોદી અને ફિલ્મ, જણો શું છે વિવાદ

ઉમંગ કુમારની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ઘણા લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. ચર્ચાનું એક કારણ એ પણ છે કે વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન જ તેમની બાયોપિક તૈયાર કરવામાં આવી છે. પહેલા ફિલ્મ 11મી એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહે તાજેતરમાં એક નિવેદન […]

Continue Reading

સંન્યાસીને વોટ નહી આપો તો, મારા પાપ માથે નાંખતો જઇશઃ સાક્ષી મહારાજ

ઉન્નાવ બેઠકથી ભાજપાના ઉમેદવાર સાક્ષી મહારાજ ફરી એક વાર ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચૂંટણી પ્રચાર કરતા ધાર્મિક ચેતવણી આપી હતી કે, એક સંન્યાસીને વોટ નહી આપો તો મારા પાપ તમને સોંપતો જઇશ. ઉત્તર પ્રદેશના ઉન્નાવ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થતા સાક્ષી મહારાજ પહેલાંથી ચર્ચાનો વિષય બન્યા હતા […]

Continue Reading

PM મોદીને સાઉદી અરબ બાદ રશિયા આપશે પોતાનું સર્વોચ્ચ સમ્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે રશિયા દ્વારા ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ સમ્માન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે મોદીને આ સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. રશિયન એમ્બેસીના અધિકારીએ આ વિશેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ રશિયાનું […]

Continue Reading

રાફેલ પર જેટલું ઓછું બોલવામાં આવે તેટલું જ સારું છે: શિવસેના

શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી છે કે તે રાફેલ કરાર પર ઓછું બોલે, જેને લઇને કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. શિવસેનાએ ચેતવણી આપી કે, અનાવશ્યક નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટીની મુશ્કેલી વધી શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓને ઇલેક્ટ્રોનિક મીડિયાથી સંતુષ્ટ રહી હોત તો નમો ટીવી પર પ્રતિબંધથી […]

Continue Reading

મેનકા ગાંધીની મુસ્લીમોને ધમકી, ‘મારી જરૂરત પડશે, વોટ ન આપ્યો તો નોકરી માટે ના આવતા’

પીલીભીત ચોડીને આ વખતે સુલતાનપુરથી ચૂંટણી લડવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના વિવાદીત નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રજા પાસે વોટ લેવાની પ્રતિક્રિયાને મોનકા ગાંધી સૌદેબાજી કરતી જોવા મળી રહ્યા છે. મેનકા ગાંધી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે, ‘હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્યારના કારણે… પરંતુ […]

Continue Reading

ચૂંટણી બોન્ડ’ પર SCનો મોટો નિર્ણયઃ 30 મે સુધીમાં દાનની વિગતો આપે રાજકીય પાર્ટીઓ

ચૂંટણી બોન્ડની માન્યતાને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ બોન્ડ દ્વારા મળેલ દાનની વિગત ચૂંટણી પંચને આપવી પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીઓએ 15 મે સુધી મળનારા દાનની વિગતો 30 મે સુધીમાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં આપવાની રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા […]

Continue Reading

ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે રાહુલ ગાંધી 15મી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી 18મી એપ્રિલે આવશે

ગુજરાતમાં આગામી તા. ર3 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ઘમરોળશે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી તા.1પમી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી […]

Continue Reading

હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય: ભરત પંડયાનો મોઢવાડિયાને જવાબ

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ છે. કૉંગ્રેસના બંનેે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જુનભાઈના નિવેદનોમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે, એવું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. પંડયાએ કૉંગ્રેસને તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય. આટલો […]

Continue Reading

પહેલા તબકકામાં ભારે મતદાન

આજે ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 […]

Continue Reading