રાફેલ ફાઈલોની ચોરી અંગે વડાપ્રધાન સામે કાર્યવાહી કરોઃ રાહુલ આક્રમક
પ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રાફેલ સોદાની ફાઈલો ગૂમ થઈ ગયાનો એકરાર કર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી આ મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને ભીસમાં લેવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સોદાની બાયપાસ સર્જરી કરી નાખી છે તેથી હવે તેમને બચાવવા માટે આખી […]
Continue Reading
