ગાંધીનગર સિરીયલ કિલર અંગે મળ્યા આ મહત્વના સગડ
ગાંધીનગરમાં છેલ્લાં ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરીયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યાના સ્થળ સહિતના અનેક સીસીટીવી ચેક કરતા હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબુત બની છે. પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરીને બહાર પાડયો છે. તે સિવાય આરોપીના સગડ મેળવવા ૩૦૦થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે. જોકે પોલીસને હત્યારા સુધી પહોંચી શકાય તેવી કોઈ […]
Continue Reading
