વર્ષ ૨૦૧૮ ચોથા ક્રમનું સૌથી ગરમ વર્ષ: NASA
વૈશ્ર્વિક તાપમાનનો રૅકોર્ડ રાખવાનું શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૮માં પૃથ્વીએ ચોથા ક્રમાંકના સૌથી વધુ ગરમ વર્ષનો અનુભવ કર્યો હોવાનું નાસા અને નેશનલ ઑસિયનિક ઍન્ડ ઍટમોસ્પેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં પૃથ્વીનું તાપમાન સરેરાશ કરતા વધુ રહ્યું હોવાનું તેમણે નોંધ્યું હતું. નાસાની ગૉડાર્ડ ઈન્સ્ટિટ્યુટ ફૉર સ્પેસ સ્ટડીઝ (જીઆઇએસએસ)એ શોધી કાઢ્યું હતું કે […]
Continue Reading
