ભાગતી ફરતી ઢબૂડી માતા અચાનક આવી મીડિયા સામે, કર્યા આ ચોંકાવનારા ખુલાસા

ઢબૂડી જેના નામની બહુ ચર્ચા ચાલી છે. ત્યારે વિજ્ઞાન જાથાની તપાસ બાદ ભાગતી ફરતી ઢબૂડી માતા આજે મીડિયા સામે આવી હતી. અને પોતે જાણે પરચાનો ભંડાર હોય તેવી રીતે ખુલાસા કરવા લાગી હતી. ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડે માથે ચૂંદડી ઓઢીને પોતાનું મોઢું ઢાંકીને ખુલાસા કર્યા. જેમાં તેણે દાવા કર્યા કે પોતે મંદિર વિનાની માતા […]

Continue Reading

દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરાશે

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરૂણ જેટલીનું સન્માન કરવા માટે અરૂણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ ૧૨ સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. દિલ્હીના કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. DDCAના અધ્યક્ષે આ પહેલ અંગે વાત કરતાં […]

Continue Reading

પાકિસ્તાન સેનાએ જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામનું કર્યુ ઉલ્લંઘન

પાકિસ્તાન અને તેની સેના બોખલાઈ ગઈ છે. અને અવારનવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં રાજૌરી જીલ્લામાં ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ મંગળવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. અને ભારે ફાયરિંગ કર્યું છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપી રહી છે. જાણકારી મુજબ, […]

Continue Reading

અમદાવાદમાં પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ બેડામાં ચકચાર

જુગારની રેડ મામલે વોરંટ વિના રેડ કરવાને લઇને ઇન્ચાર્જ ડીસીપી ઝોન-6 દ્વારા અમદાવાદના મણિનગર પોલીસ મથકના પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. જેમાં પીએસઆઈ સી એન મોરડીયા અને ચાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. એકી સાથે પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

Continue Reading

નર્મદા : સરદાર ડેમની સૌ પ્રથમવાર 133.97 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત […]

Continue Reading

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી જમ્મુ-કાશ્મીરના હાલાત પર ફેક વીડિયો ટ્વીટ કરીને ફસાઈ ગયા. ટ્વીટર તરફથી રાષ્ટ્રપતિને હવે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનના મંત્રી કહી રહ્યા છે કે ટ્વિટર પણ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એજન્ડાને આગળ વધારવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ […]

Continue Reading

કેદીનાં પેટમાંથી નીકળ્યો મોબાઈલ ફોન, સિમ-ચાર્જર હજી પણ અંદર

તિહાર જેલ એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત જેલ માનવામાં આવે છે. અહીં ઘણાબધા જેલ ડાયરેક્ટર જનરલ આવીને જતા રહ્યા. ત્યારે હાલનાં સંદીપ ગોયલે જેલમાં બંધ તમામ ખૂંખાર અને હાઈ પ્રોફાઈલ કેદીઓ પાસેથી મોબાઈલ ફોન દૂર કરવામાં લાગ્યા છે. તેમના તમામ પ્રયાસો બાદ પણ કેદીઓ પાસેથી કોઈને કોઈ જગ્યાએ મોબાઈલ ફોન મળી આવે છે. મોબાઈલ ફોન […]

Continue Reading

કશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે કોઈ ત્રીજાની જરૂર નથી: PM મોદી

ફ્રાન્સમાં આયોજીત G-7 શિખર સંમેલનમાં સોમવારે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક થઇ. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ માટે અમારે કોઈ અન્ય દેશની જરૂર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, બન્ને દેશોના વડાપ્રધાન સાથે મારે ચર્ચા થઇ છે અને તે પાકિસ્તાન-ભારતન દ્વિપક્ષીય […]

Continue Reading

શ્રાવણના ઉપવાસમાં આજે જ બનાવો ફટાફટ ફરાળી સેવ પૂરી

મોટાભાગે પહેલા ફરાળમાં મોરૈયો, વેફર, સાબુદાણા એ બધું જ બનાવતા હતા, પણ હવે યંગ જનરેશનને આકર્ષે માટે આપણે આજે ફરાળમાં બનાવીશું ફરાળી સેવ પૂરી. જેથી ઘરે બાળકોને મનગમતું જમવાનું મળી જાય તો મજા પડી જતી હોય છે.

Continue Reading

નર્મદા ડેમમાં ચાર લાખ ક્યુસેક પાણીની આવક થતા 15 દરવાજા ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા 133.72 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમના 15 દરવાજા ખોલી 394432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતાં સરોવરમાં પાણીનો જથ્થો 4226 મિલિયન ક્યુબીક મીટર થયો છે. 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ […]

Continue Reading