વિરાટ કોહલીએ પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી વન ડે સિરીઝમાં એક સિદ્ધિ નોંધાવી છે અને રિકી પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો છે એમ હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દશકમાં 20,000 રન કરનારા ક્રિકેટ ઇતિહાસના પ્રથમ બૅટ્સમૅન બન્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં વિરાટ કોહલીએ તેમની કારકિર્દીની […]

Continue Reading

ઇન્ફ્રા. પાછળ 100 લાખ કરોડ ખર્ચાશે, ભારત પ્લાસ્ટીક મુક્ત થશે : પ્રધાનમંત્રી મોદી

ભારતને ગ્લોબલ સ્તર પર લઇ જવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 100 લાખ કરોડ ખર્ચવાની જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં સાગરમાલા, ભારતમાલા અને રેલવેસ્ટેશનનું આધુનિકરણ પણ સામેલ છે. અમારી સરકાર પાકી સડક જ નહીં ફોરલેન અને સીક્સ લેન રોડ બનાવશે. પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અંગે મોદીએ કહ્યું કે 130 કરોડ દેશવાસીઓની નાની […]

Continue Reading

J&K: ચીનની ચાલબાજીઓમાં ફસાઈને UNSC બંધ રૂમમાં કરી શકે છે કાશ્મીર પર ચર્ચા

ચીનના દબાણમાં ઝૂકીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયકના જણાવ્યા મુજબ ચીનની માંગ પર આ ચર્ચા સુરક્ષા પરિષદ બંધ રૂમની અંદર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના વિશેષાધિકાર ખતમ કરવા વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. હવે એ પત્રના […]

Continue Reading

વિશ્વની આ સૌથી લોકપ્રિય APPમાં આવશે નવું ફિચર્સ

ફેસબુક છેલ્લાં ઘણા સમયથી પરીક્ષણ કરી રહેલ પોતાના ડાર્ક મોડ ફીચરને લોન્ચ કરી દીધું છે. ડાર્ક મોડથી બેટરીની બચત થશે તેમજ આંખોને વાંચવામાં સરળતા રહેશે. એપ વિશ્લેષક જેન માનચુન વોગે FB 5 ડિઝાઇન અપડેટ મોડને ઉજાગર કર્યો હતો. એન્ડ્રોઇડ માટે ફેસબુક એપમાં અનરીલીઝડ ડાર્ક મોડ ફીચર આવાનું શરુ થઇ ગયું છે. ડાર્ક મોડ સમગ્ર ફેસબુક […]

Continue Reading

સોનાની ચમકમાં સતત થઈ રહ્યો છે વધારો, અત્યારે ખરીદશો તો થઈ શકે છે ફાયદો

ઇકોનોમિક સ્લોડાઉન (Slowdown)ની આશંકા વચ્ચે આ મહિને સોનાની ચમક થોડી વધારે વધી છે. કારણ કે રોકાણકારો માટે આ પસંદગી અને સુરક્ષિત વિકલ્પ છે. બુલિયનમાં સતત તેજી રહેતા આ મહિનામાં સોનું પેલેડિયમને પછાળી સૌથી મોંઘી ધાતું બની ગયું છે. જ્યારે તહેવારી સીઝનમાં હવે સોનાના ભાવ દેશમાં પ્રતિ 10 ગ્રામ 40,000 રૂપિયા સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. […]

Continue Reading

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ મામલે ચિંતા વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ન્યાયપાલિકામાં અમર્યાદિત ચર્ચાઓને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગુરૂવારે કહ્યું કે જ્યુડિશિયરી અમર્યાદિત આચરણના અભૂતપૂર્વ રીતે વધી રહેલા કેસની ગવાહ બની રહી છે. તેમણે તે વાત ઉપર અફસોસ વ્યક્ત કર્યો કે ગરિમાપૂર્ણ રીતે થનારી ચર્ચાઓ અને દલીલોના સ્થાને કોર્ટમાં મુખર આચરણ અપનાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે તે […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પરનો આકરો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરથી ચીનથી આયાત થતા માલસામાન પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. જો આમ થયું દુનિયાભરમાં આગામી ત્રણ ક્વાર્ટરમાં જ મંદી આવી જશે.બીજી તરફ આઇએમએફે ચીનના વિકાસ દરને ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે. ટ્રમ્પે આરંભેલા ટ્રેડ વૉરના કારણે ચીનનો વિકાસ દર ભારે ઝડપથી નીચે જઇ રહ્યો છે. પરંતુ જો […]

Continue Reading

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદના મહેમાન બનશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદમાં હાજરી આપશે. તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે. સૌરાષ્ટ્ર કેળવણી મંડળના અમૃતબાગ પાર્ટીપ્લોટ – એઇસી પાસે કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આગમન પહેલા ભાજપના કાર્યકરોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Continue Reading

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમની સપાટી વધી

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં આવેલા મહિબજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 56 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો બીજી તરફ 85 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં હાઇડ્રો પાવર હાઉસ તેમજ ગેટ દ્વારા છોડવામાં આવ્યું છે.પાણી છોડવાના કારણે કડાણામાં આવેલો ધોડીયાર બ્રીજ ડૂબમાં જશે. […]

Continue Reading

પ્રભાસ ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે અમેરિકાના લોસ એન્જલસમાં વૈભવી ઘર શોધી રહ્યો છે

ફિલ્મ ‘બાહુબલી’ના બન્ને ભાગની બમ્પર સફળતા બાદ પ્રભાસ ભારતનો સૌથી વધુ લોકપ્રિય સ્ટાર્સમાંનો એક ગણાય છે. હાલતે પોતાની આગામી ફિલ્મ ‘સાહો’ માટે ચર્ચામાં છે. જોકે તેની અને અનુષ્કાના ગાઢ સંબંધોની વાતો પણ થયા કરે છે. પ્રભાસ અને અનુષ્કા લાંબા સમયથી રિલેશનશિપમાં છે, પરંતુ બન્ને એકબીજાને ફક્ત મિત્રો જ ગણાવે છે. હવે એવા સમાચાર છે કે,દસ […]

Continue Reading