ડેપ્યુટી CMએ કહ્યું-‘આજવા સરોવરમાંથી પાણી છોડવાથી અને ભારે વરસાદને કારણે પૂર આવ્યું’
વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણી અને શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતીનું […]
Continue Reading
