ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા એ શ્રેણી 3-2થી જીતી લીધી

પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા મેચ જીતવા આપેલા 273 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મેચ રનથી જીતવાની સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 56 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 44 અને ભુવનેશ્વર કુમારે 46 […]

Continue Reading

ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત થતા બચાવી લીધો

ચીને ફરીથી એક વાર જૈશ પ્રમુખ મસૂદ અઝહરને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર સામે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને બ્રિટન જેવા મોટા દેશોએ પ્રસ્તાવ આપ્યો હતો. મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવવા માટે ચીન પાસે રાતે 12.30 વાગ્યા સુધીનો […]

Continue Reading

સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની  હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાનની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી. ગુરૂવારની વહેલી સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા. આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિધ્ધાર્થની, મનિષા અને ભાઉની કોઈ ભુમીકા […]

Continue Reading

હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે : લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે. આ પ્રસંગે સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના પ્રહાર કર્યા છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર […]

Continue Reading

લખનઉના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી શકે છે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં લાગી ગયાં છે. એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશના અનેક વર્તમાન સાસંદો અને મંત્રીઓની ટિકિટ કાપવા અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. એ સાથે જ કેટલાંક સાંસદો અને મંત્રીઓની બેઠકોમાં ફેરબદલ પણ થઇ શકે છે. હવે એવા સમાચાર છે કે લખનઉના […]

Continue Reading

ભારતમાં ફ્લાઈટ્સના ભાડા વધવાની શક્યતા

વિશ્વના અન્ય દેશોની જેમ ભારતે પણ ઈથોપિયન એરલાઈન્સની વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને મંગળવારે રાત્રે બોઈંગ 737 MAX-8 વિમાન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતમાં આ પ્રતિબંધની સીધી અસર સ્પાઈસ જેટ અને જેટ એરવેઝ પર પડી છે. સ્પાઈસ જેટ પાસે આવા લગભગ ૧૨, અને જેટ એરવેઝ પાસે પાંચ વિમાન પડ્યા છે. આ વિમાન પર પ્રતિબંધ […]

Continue Reading

ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી : ચૂંટણી પંચે હટાવવાના આદેશ કર્યાં

લોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં […]

Continue Reading

હવા પ્રદૂષણથી ભારતમાં સરેરાશ જીવન 4 વર્ષ ઘટ્યુ.

હવામાં ફેલાઇ રહેલું પ્રદૂષણ જીવન માટે ખતરનાક નીવડે છે, રાજધાની દિલ્હી તેનું જીવંત ઉદાહરણ છે. પરંતુ તાજેતરમાં શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્ષ રિપોર્ટમાં ભારત માટે ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ જીવન પર પ્રદૂષણ પડતી અસર એચઆઇવી જેવા ઘાતક રોગ અને ધુમ્રપાનથી થતા નુકસાન કરતા પણ વધારે ખતરનાક છે. આ રિપોર્ટ મુજબ […]

Continue Reading

રાહુલ ગાંધીનો રણટંકાર, કહ્યું- સરકાર વાસ્તવિક મુદ્દા પર બોલતી નથી

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં હવે એક માસમાં લોકસભા ચૂંટણી યોજાનારી છે ત્યારે મંગળવારે કોંગ્રેસના મોવડીમંડળે ગુજરાતમાં 58 વર્ષમાં પ્રથમ વખત કારોબારી યોજી હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જનસંકલ્પ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ […]

Continue Reading

હાર્દિક પટેલને આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે લઇ લેવાયો છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને તોડી નાખ્યા છે. કોંગ્રેસની યુવા નેતાગીરી સામે છેલ્લા એક વર્ષથી જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર ભાજપમાં જવાની ધમકી આપીને બ્લેકમેઇલીંગ કરી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ કમિટીઓ બનાવી હતી. આ તમામ કમિટીઓમાં અલ્પેશને […]

Continue Reading