અનિલ અંબાણી ગુજરાતની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત ખેંચશે
અનિલ અંબાણીની કંપની અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે (ADAG) અખબાર સમૂહો, પત્રકારો અને રાજકારણીઓ સામે અમદાવાદની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. ADAG ગ્રુપની 4 પેટા કંપનીઓ દ્વારા કુલ 28 જેટલા ડેફરમેશનના કેસ કરવામાં આવ્યા હતા. ભારતમાં આવું પહેલી વાર થયું હતું કે કોઈ એક કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં માનહાનીના કેસ કરવામાં […]
Continue Reading
