દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરાશે
DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરૂણ જેટલીનું સન્માન કરવા માટે અરૂણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ ૧૨ સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. દિલ્હીના કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. DDCAના અધ્યક્ષે આ પહેલ અંગે વાત કરતાં […]
Continue Reading
