મોદી છે એટલે જ મોંઘવારી અને બેકારી શક્ય છે: પ્રિયંકા ગાંધી
દિલ્હીમાં કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવવાના મામલાને ઉઠાવીને કહ્યુ હતુ કે, ન્યાયની આશામાં કોર્ટ જઈ રહેલી દીકરીને આરોપીઓએ સળઘાવી દીધી અને તે આખરે મોતને ભેટી હતી.તેના પિતાને રડતા જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ હતી. હું પણ 19 વર્ષની હતી જ્યારે […]
Continue Reading
