જન્મદિવસ / જાણો શા માટે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી
કોંગ્રસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી 9મી ડિસેમ્બરે 73 વર્ષનાં થઇ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશમાં વિભિન્ન જગ્યાઓમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યચારની ઘટનાઓથી સોનિયા ગાંધી ખુબ દુખી છે. આ કારણથી જ તેમણે જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં ઉન્નાવની દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી અને દિલ્હીમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો જે બાદ […]
Continue Reading
