MSUમા પૂર્વ વિદ્યાર્થીઓ માટે ૧૨ માળનું બિલ્ડિંગ બનાવાશે
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી તરીકે બીજી ટર્મ મેળવનાર પ્રો.પરિમલ વ્યાસના સન્માન સમારોહમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે ૧૨ માળની બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને માતૃ સંસ્થા તરફ આકર્ષવા માટે સત્તાધીશો કેટલાક વર્ષોથી કવાયત કરી રહ્યા છે. સિન્ડિકેટ સભ્ય દ્વારા સન્માન સમારોહ દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે યુનિવર્સિટીના ચમેલી બાગ ખાતે કરોડોના ખર્ચે […]
Continue Reading
