ગુજરાતમાં કોંગો ફિવરનો હાહાકાર, એકસાથે 18 કેસ શંકાસ્પદ, 3નાં રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં કોંગો ફીવરની દહેશતથી હાહાકાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબીમાં કોંગો ફિવરનાં કેસ નોંધાયા છે. મોરબીના હળવદમાં કોંગોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ચોંકાવનારી વાત છે કે, હળવદનાં કારખાનાનાં 15 લોકોમાં શંકાસ્પદ કોંગો વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 11 કામદારોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના […]
Continue Reading
