મહાનગરોમાં વપરાયેલું પાણી રિસાયકલ્ડ કરાશે CM વિજય રૂપાણીની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓની ટિમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની […]
Continue Reading
