અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી બુધવારે ભાજપમાં જોડાશે
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં અલ્પેશ ઠાકોર સાથે તેમના પ્રખર ટેકેદાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. અલ્પેશ ઠાકોર બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાયે સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલાં અલ્પેશ ઠાકોર […]
Continue Reading
