ઐતિહાસિક બિલ પાસ થતા જ પીએમ મોદીએ ભરી સંસદમાં અમિત શાહની થાબડી પીઠ

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનાં પુન:ગઠનનું બિલ પાસ થવા અને આર્ટિકલ 370 પર ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષનાં તમામ સાંસદોની નજરો બંને નેતાઓ પર હતી. અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ […]

Continue Reading

ઐતિહાસિક નિર્ણય / જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

જમ્મૂ-કાશ્મીર મામલે ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિએ ફેરફાર પર મહોલ લગાવી છે. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું, લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરાયું. જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે તિરંગો લહેરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. […]

Continue Reading

કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ

જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર […]

Continue Reading

અમિત શાહનું મોટું એલાન, જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ

સરકાર દ્વારા કાશ્મીરને લઈને આપવામાં આવેલી એડવાઈઝરી અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સુરક્ષા દળો તૈનાત કર્યા બાદ કાશ્મીરની સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને […]

Continue Reading

કંગાળ પાકિસ્તાન ગરીબી તરફ ધકેલાઈ રહ્યું છે, લોકોનો સરકાર વિરૂદ્ધ આક્રોષ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પુરી રીતે ખરાબ થઈ રહી છે. દેવાના બોઝ હેઠળ પાકિસ્તાન નાદારીની અણી પર છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સત્તા પર આવ્યાના એક વર્ષ બાદ લોકોના આક્રોષનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને ગત વર્ષે જુલાઈ મહિનામાં પાકિસ્તાનમાં સત્તા હાંસલ કરનારા PM ઈમરાન ખાનને ચૂકવણીનું સંતુલન અને અસ્થિર આર્થિક સ્થિતિનું સંતુલન […]

Continue Reading

સાઉદીની સરકારે મહિલાઓ માટેના નિયમોમાં કર્યા ફેરફાર, સ્ત્રીઓને હવે આ કામ માટે પુરૂષ ગાર્ડિયનની જરૂર નહીં

સાઉદી અરેબિયા સ્ત્રીઓને મામલે હવે ઘણું નરમ થતું જાય છે. જેમાં સાઉદી અરેબિયન સ્ત્રીઓ માટે ત્યાંની સરકારે નિયમોમાં ફેરફાર કરીને સારા સમાચાર આપ્યા છે. જે અંતર્ગત હવે વિદેશ યાત્રા કરવા માટે સાઉદીની સ્ત્રીઓએ પુરૂષ ગાર્ડિયનની પરવાનગીની જરૂર નથી, તે હવે સ્વતંત્રરીતે વિદેશ ફરવા જઈ શકે છે. સાઉદી સરકારે આદેશ જારી કર્યો કે, હવે 21 વર્ષથી […]

Continue Reading

ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ઈઝરાયલે ભારતને કહ્યુંઃ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનીની દોસ્તી ચર્ચામાં આવી છે. ફ્રેન્ડશીપ ડેના નિમિત્તે ઈઝરાયેલે ભારતને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. ભારત સ્થિત ઈઝરાયેલના દૂતાવાસે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2019 ઈન્ડિયા ! આપણી વધતી દોસ્તી અને મજબૂત થતી ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચશે.’ આ ટ્વીટ સાથે […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ નજરકેદ,પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની રહી છે. જેમાં શ્રીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્ફ્યુ પાસ આપવાના પ્રસ્તાવે રાજ્યમાં કર્ફ્યુ લાગવાની સંભાવનાઓ જગાડી દીધી છે. જો કે બીજી તરફ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ અનિયમિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરની પરિસ્થિતિઓને જોતા પૂર્વ મુખ્યમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં કાશ્મીરના વિશેષ દરજ્જાની […]

Continue Reading

વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણને વહેલી તકે કાશ્મીર છોડવાની સૂચના

કાશ્મીરમાં તનાવપૂર્ણ માહોલ વચ્ચે બરોડાના ક્રિકેટર અને જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા ઈરફાન પઠાણ સહિતના ટીમના કોચિંગ સ્ટાફને વહેલી તકે જમ્મુ કાશ્મીર છોડી દેવા માટે સલાહ અપાઈ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના સીઈઓ સૈયદ બુખારીએ કહ્યુ હતુ કે, રવિવારે તેઓ કાશ્મીરથી બાય ફ્લાઈટ રવાના થઈ જશે. ટીમના પસંદગીકારોને પણ કાશ્મીર […]

Continue Reading

અમરનાથ યાત્રિકો અને પ્રવાસીઓ પરત ફરતા કાશ્મીરમાં વેપાર ધંધા ઠપ્પ

સરકારની એડવાઇઝરી બાદ કાશ્મીરમાંથી અમરનાથ યાત્રિકો અને પર્યટકો પરત ફરતા અહીંના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. અહીં પર્યટન સાથે જોડાયેલા લોકો પરેશાન થઇ ગયા છે અને હોટલો તેમજ હાઉસબોટ્સમાં સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે બીજા રાજ્યોમાંથી કાશ્મીરમાં કામ કરી રહેલા મજુરો અસમંજસમાં છે. એડવાઇઝરી જાહેર થયાં બાદ યાત્રિકો અને પ્રવાસીઓને કાશ્મીરમાંથી લાવવા સરકાર […]

Continue Reading