પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી

PNB ગોટાળા મામલે આરોપી અને ભાગેડૂ નીરવ મોદીને લંડનની કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય જજે નીરવ મોદીને લઇને સખ્ત ટીપ્પણી કરતા તે શંકા વ્યક્ત કરી કે, જો જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડા થઇ શકે છે. સુનવણી દરમિયાન જજ તરફથી નીરવ મોદીના વકીલને ફટકાર લગાવવામાં આવી […]

Continue Reading

વધુ એક ભાજપ કાર્યકરની હત્યા,કોલકાતામાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, લાઠીચાર્જ

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી ત્યારે મમતા બેનરજીની સરકાર સામે વિરોધ કરવા માટે આજે કોલકાતામાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસ હેડક્વાર્ટર તરફ વધી રહેલા ભાજપના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા.એ પછી વોટર કેનોનનો પણ ઉપયોગ કરાયો હતો.લોકસભા ચૂંટણી પછી ભાજપ અને ટીએમસી વચ્ચેની […]

Continue Reading

બંગાળ: બે દિવસ પહેલા ગુમ થયેલા ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો

પશ્ચિમ બંગાળમાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. માલદામાં બે દિવસ પહેલા ભાજપનો એક કાર્યકર્તા ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવ્યો છે. ભાજપા કાર્યકર્તા આશીષ સિંહ બે દિવસ પહેલા માલદામાંથી ગુમ થયો હતો. બે દિવસ બાદ ઈંગ્લિશ બજાર પોલીસ સ્ટેશનના બાધાપુકુર વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આશીષ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ […]

Continue Reading

કાશ્મીરના સોપોરમાં અથડામણ, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાનોને એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બારામૂલા જિલ્લાના સોપોરના પયીન વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાના વિશ્વાસુ પાસેથી યોગ્ય માહિતી મળ્યા બાદ તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં અચાનક આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનો તરફથી કરવામાં આવી રહેલી […]

Continue Reading

મોદીના વિમાનને પાકિસ્તાને પોતાના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પહેલી વખત સાંઘાઇ સમિટમાં મળશે. જોકે આ સાંઘાઇ સમિટ કિર્ગિસ્તાનમાં યોજાવાની હોવાથી ભારતથી ત્યાં જવા માટે પાકિસ્તાન પરથી પ્લેન પસાર કરવું જરુરી હોય છે. પરીણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાનના હવાઇ માર્ગેથી પસાર કરવા માટે પાકિસ્તાન પ્રશાસનની અનુમતી લેવી પડી હતી. છેલ્લી ઘડી સુધી […]

Continue Reading

પ્રત્યાર્પણ બાદ મુંબઈની આ જેલમાં થશે ભાગેડું નીરવ મોદીનું ‘વેલકમ’

દેશની મોટી બેંકોમાંથી એક પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે લગભગ રૂ.14000 કરોડનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી જનાર ભાગેડું હીરા વેપારી નીરવ મોદીને એર્થર રોડ જેલના અધિકારીઓએ પ્રત્યાર્પણ બાદ ‘બેરેક નંબર-12’માં રાખવાની તૈયારી કરી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે જેલ વિભાગે ગત સપ્તાહે ગૃહ વિભાગને ઓર્થર રોડ જેલની […]

Continue Reading

‘વાયુ’ના કારણે ચીને 10 જહાજ રાખવા માટે ભારતની મદદ માંગી

અરબ સાગરમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના દરિયા કિનારાઓ પર એલર્ટ છે ત્યારે  સાયક્લોન ‘વાયુ’થી બચવા ચીનના 10 જહાજોએ ભારતની શરણ લીધી છે. મહારાષ્ટ્રના રત્નાગિરી બંદર પર આ જહાજને શરણ આપી છે. ઇન્સપેક્ટર જનરલ ઓફ ઇન્ડિયન કોસ્ટગાર્ડ કે.આર.સુરેશે જણાવ્યું કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમને સિક્યોરિટી સર્કલ હેઠળ તેમને ત્યાં રહેવાની મંજુરી આપી છે. હવામાન […]

Continue Reading

અરુણાચલમાં 12 હજાર ફૂટની ઉંચાઈ પર જોવા મળ્યો ગુમ AN-32 વિમાનનો કાટમાળ

ભારતીય વાયુસેનાએ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં AN-32 એરક્રાફ્ટનો કાટમાળ જોવા મળ્યો છે. વાયુસેનાના હેલિકોપ્ટર MI-17એ ટાટોના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈ પર તેનો કાટમાળ જોયો છે. 3 જૂને વિમાને આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. તેમાં 13 લોકો હતા. ઉડાન ભર્યાના થોડા સમયમાં જ વિમાનનો ગ્રાઉન્ડથી સંપર્ક ટૂટી ગયો હતો. ખરાબ […]

Continue Reading

પાકિસ્તાનને ચલાવવા પૈસા નથી, 30 જૂન સુધીનું અલ્ટિમેટમ : ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે. ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્તિની ખબર પડે. વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી […]

Continue Reading

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી, 48 ડિગ્રી ઉંચા તાપમાને દિલ્હીને તપાવ્યું

દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. સ્કાઇમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પાલાવત મુજબ દિલ્હીનો પાલમ વિસ્તાર હાલ અસહ્ય સૌથી ઉંચા તામપાનનો શિકાર છે, જ્યાં તાપમાન લગભગ 48 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. દિલ્હીમા પહેલી વાર રેકોર્ડ બ્રેક ગરમી નોંધવામાં આવી છે. દિલ્હીમાં 9 જૂનનો દિવસ સૌથી ગરમ દિવસ પૂરવાર થયો હતો. […]

Continue Reading