માસ્ટરમાઇન્ડ મુદ્દસિર ખાન સહિત પુલવામા હુમલાના ત્રણ આતંકી ઠાર
૧૪મી ફેબુ્રઆરીએ સમગ્ર દેશને હચમચાવી દેનારા પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ સહીત ત્રણ આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે. દક્ષીણ કાશ્મીરના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે થયેલા ગોળીબારમાં આ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ખુંખાર આતંકી મુદસિર અહેમદ ખાન પણ સામેલ હતો. મુદસિર ખાને જ પુલવામા હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો તેવા અહેવાલો છે. […]
Continue Reading
