2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી: હિલેરી ક્લિન્ટન
હિલેરી ક્લિન્ટલ સૌપ્રથમ વાર 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી ક્લિન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’ નોંધનીય છે કે હિલેરી ક્લિન્ટે 2016માં યુએસની રાષ્ટ્રપતિની […]
Continue Reading
