મહાગઠબંધન એટલે મહામિલાવટ: PM મોદી
આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરાતી ‘મહાગઠબંધન’ની ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની જનતા વિપક્ષોની ‘મહામિલાવટ’ સરકાર નથી ઇચ્છતી. તેઓએ બહુમતી ધરાવતી એનડીએ સરકારના સારા કામ જોયા છે. પીએમ મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેશમાં કટોકટી લાદનારો (કૉંગ્રેસ) પક્ષ હવે ન્યાયતંત્રને ડરાવી રહ્યો છે, લશ્કરનું અપમાન કરે […]
Continue Reading
