ભારત એક જીવંત લોકતંત્ર છે,ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારો જેવા મુદ્દે ચિંતા કરનારી સંસ્થાઓ છે:અમેરિકા

માનવ અધિકારો અને ધાર્મિક આઝાદીનાં મુદ્દે ભારતની તુલના બીજા દેશોની સાથે કરવાનો ઇન્કાર કરતા અમેરિકાએ કહ્યું કે ભારત એક સક્ષમ લોકતંત્ર છે. અમેરિકાએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે,અને ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકાર જેવા વિષયો પર ચિંતાઓ કરવા માટે સંસ્થાઓ છે. ભારતમાં નાગરિક્તા સંસોધન કાયદો(CAA)નાં વિરૂધ્ધ દેશભરમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા પ્રદર્શનોનાં […]

Continue Reading

જામિયા અને AMUમાં હિંસા પર સુપ્રીમ કોર્ટનો ન્યાયિક તપાસથી ઇનકાર, હાઇકોર્ટ જવા આદેશ આપ્યો

વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા કોર્ટે કહ્યું કે તેલંગાણા એન્કાઉન્ટર મામલામાં, એક આયોગના મામલાને જોઇ શકીએ છે. જોકે, આ મામલામાં અલગ-અલગ ઘટનાઓ બની છે અને એક આયોગ પાસે એ પ્રકારના અધિકાર ક્ષેત્ર ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલામાં તપાસને લઇને હાઇકોર્ટ કોઇપણ નિર્ણય લઇ શકવામાં સ્વતંત્ર છે. […]

Continue Reading

સિટિઝન કાયદાનો હિંસક વિરોધ દુ:ખદ : વડાપ્રધાનની શાંતિની અપીલ

વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટ્સ દ્વારા દેશભરમાં કેન્દ્ર સરકારના નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં અનેક શહેરોમાં હિંસાની ઘટના પણ સામે આવી છે. આસામ, દિલ્હીમાં હિંસક દેખાવો થયા હતા અને લોકોએ સરકાર સમક્ષ આ કાયદાને પરત લેવા માગણી કરી હતી. આ સિૃથતિ વચ્ચે દેખાવકારો અને હિંસા ફેલાવનારાઓને તેના કપડાના આધારે ઓળખી કાઢો તેવું કહેનારા વડા પ્રધાન […]

Continue Reading

CAA : જામિયા બહાર વિદ્યાર્થીઓ, સ્થાનિકોનો શાંતિપૂર્ણ વિરોધ યથાવત

નાગરિકતા સંશોધન કાયદો (CAA) તેમજ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) વિરુદ્ધ રોષને પગલે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા એકત્ર થયા છે. દિલ્હીની કડકડતી ઠંડીમાં પ્રદર્શનકારીઓ હાથમાં પ્લેકાર્ડ તેમજ રાષ્ટ્રધ્વજ લઈને શાંતિથી વિરોધ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરોધમાં જામિયામાં રવિવારે થયેલી હિંસા બાદ ઉકળતા ચરૂ જેવી […]

Continue Reading

દિલ્હી હિંસા : પોલીસે 10ની ધરપકડ કરી, એકપણ વિદ્યાર્થી સામેલ નથી

નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યા છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં સોમવારે થયેલા હિંસક પ્રદર્શનો બાદ મંગળવારે પોલીસે હિંસા ફેલાવવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા તમામ લોકો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. એકપણ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી નથી. સાઉથ દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા મામલે દિલ્હી […]

Continue Reading

બિહાર ફરી શર્મસારઃ વધુ એક ‘નિર્ભયા’ સળગી, દુષ્કર્મનો વિરોધ કરતાં મોત મળ્યું

દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓને સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે બિહારમાં ફરીવાર માનવતા શર્મસાર થઇ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક 20 વર્ષીય યુવતી પર તેના જ પાડોશી યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો ત્યારે આ યુવકે યુવતીને જીવતી સળગાવી દીધી. યુવતીને સારવાર માટે પટનાની અપોલો બર્ન હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ સોમવારે તેનું મોત […]

Continue Reading

પ્રદર્શનકારી હિંસાથી દૂર રહે, શાંતિપૂર્વક વિરોધ કરવાના અધિકારનું રક્ષણ અને સન્માન કરવામાં આવેઃ અમેરિકા

અમેરિકાએ કહ્યું છે કે તે ભારતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ હિંસાથી બચવુ જોઈએ.અધિકારીઓએ પણ શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના લોકોના અધિકારનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ. કાયદા અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા અને સમાન વ્યવહારનું સન્માન અમેરિકા અને ભારત બન્ને દેશના મૌલિક સિદ્ધાંત રહ્યા […]

Continue Reading

વિશેષ કોર્ટે દેશદ્રોહના મામલે પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી, 4 વર્ષથી દુબઈમાં રહે છે

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે આ નિર્ણય કર્યો છે. હાલ પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3જી નવેમ્બર, 2007ના રોજ કટોકટીની સ્થિતી માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ કરાયો હતો. […]

Continue Reading

અમેરિકામાં મહેસાણાના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ

અમરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રને સ્ટોરમાં મળવા માટે ગયેલા ગુજરાતી વ્યક્તિની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. અમેરિકામાં બે મહિનાના સમયમાં બીજી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. એક રિપોર્ટ અનુસાર મહેસાણાના જેટાણા તાલુકામાં આવેલા ભટાસણ ગામના 48 વર્ષીય નવનીતભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં […]

Continue Reading

માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, પ્રવાસન સ્થળ ખાતે વાહનો પર બરફના થર જામ્યા

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા અને બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે શિયાળો જામ્યો છે. અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને પ્રવાસીઓએ પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે. પ્રવાસન સ્થળ પર પહોંચેલા પ્રવાસીઓ વાહનો પરના બરફને ઉખાડી રહ્યા છે અને તેનાથી બાળકો રમી રહ્યા છે. અહીં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું […]

Continue Reading