ઇમરાન ખાન : 9/11 પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે 9/11 હુમલા બાદ અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું કે જૂની સરકારોએ એ વાયદા કરવાની જરૂર ન હતી, જે તે પૂરા ન કરી શકે. ઇમરાન ખાને CFR (કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન)માં એમ પણ કહ્યું કે તેમની આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી […]

Continue Reading

ક્લાયમેન્ટ ચેન્જ મુદ્દે વિશ્વના નેતાઓએ છેતરપિંડી કરી છે : ગ્રેટા થનબર્ગ

સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેેટા થનબર્ગે યુનાઇટેડ નેશન્સની ઉચ્ચ સ્તરીય કલાયમેન્ટ એકશન કમિટી દરમિયાન મહાસચિવ એન્તાનિયો ગુતારેસ સહિત વિશ્વના મોટા નેતાઓ સમક્ષ બોલવાનું શરૂ કર્યુ તો તેમને અંદાજ ન હતો કે આ કિશોરી પોતાના પ્રશ્રોથી સૌને હેરાન કરી નાખશે. ગ્રેટાએ જણાવ્યું હતું કે યુવાનોને હવે સમજ પડી ગઇ છે કે કલાયમેટ ચેન્જ મુદ્દે તમે […]

Continue Reading

કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે તૈયાર, પરંતુ ભારતનો સ્પષ્ટ ઈનકાર : ટ્રમ્પ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીરના મુદ્દા સાથે મળ્યા, પરંતુ તેમણે વધુ એક ફટકાનો સામનો કરવો પડયો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અગાઉનું વલણ બદલતા કહ્યું કે કાશ્મીર મુદ્દે તેઓ મધ્યસૃથી માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો તૈયાર હોય તો જ અને ભારતે સ્પષ્ટપણે આ મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસૃથતાનો ઈનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની […]

Continue Reading

UN:જળવાયુ પરિવર્તન પીએમ મોદીની હૂંકાર, વાત કરવાનો સમય ખતમ- વિશ્વએ કામ કરવાની જરુરત છે

અમેરિકાના હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમના બીજા દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું. જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, હવે વાત કરવાનો સમય વિતી ચૂક્યો છે. હવે સમય છે આ મુદ્દે ગંભીર બનવાનો અને વિશ્વસ્તરે કાર્યરત થવાનો. આ પહેલા તેમણે જણાવ્યું કે આ સુખદ […]

Continue Reading

ચિદમ્બરમને મળવા તિહાડ જેલ ગયા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ કરેલી કાર્યવાહી બાદ હાલમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણામંત્રીને મળવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે તિહાડ જેલ પહોંચ્યા હતા. તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હતા.એ પછી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર ટોણો મારતા કહ્યુ હુત કે, ભારતમાં બેરોજગારી, કાશ્મીર બંધ અને […]

Continue Reading

ચિદમ્બરમનાં વકીલ સિબ્બલે કોર્ટને કહ્યું- રૂપિયા તો દેશમાં જ આવ્યા ને!

INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં કેદ પૂર્વ કેન્દ્રિય નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણી દરમિયાન ચિદમ્બરમનાં વકીલ અને સિનીયર કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે કોર્ટેને જણાવ્યું કે, રૂપિયા દેશમાં આવ્યા તો તેનાં કારણે નુકસાન કોનું થયું, કોઇનું નહિં. તો પછી પી.ચિદમ્બરમ પર કલમ 120-બી અને 420 કેમ લગાવવામાં આવી. પી.ચિદમ્બરમે જણાંવ્યું […]

Continue Reading

મહિલા પત્રકારને લુખ્ખાઓએ ચાલુ રિક્ષામાંથી બહાર ખેંચીને મોબાઇલ લૂંટ્યો, જડબામાં ફ્રેક્ચર થયું

દિલ્હીમાં ધોળાદિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. એક મહિલા પત્રકાર રવિવારે તેનો ભોગ બની હતી. ચાલુ રિક્ષામાં બે બાઇકસવાર ગુંડાઓએ તેને બહાર ખેંચીને સામાન લૂંટી લીધો હતો. આ ઘટનામાં તેના ચહેરા અને હાથમાં ઇજા પહોંચી હતી. આ ઘટના રવિવારે નવી દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં બની હતી જેમાં એક ન્યૂઝ એજન્સીમાં કામ કરતી પત્રકાર જોયમાલા બાગચી રિક્ષામાં […]

Continue Reading

મુસ્લિમ પક્ષે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ પરંતુ આખી વિવાદિત ભૂમિ જન્મસ્થાન ન હોઇ શકે

અયોધ્યા વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં 29માં દિવસે સુનવણી થઇ. આ દરમિયાન મુસ્લિમ પક્ષકારે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થાનનું પણ સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. વિવાદ તો રામના જન્મસ્થાનને લઇને છે કે તે ક્યાં છે ? સુન્ની વક્ફ બોર્ડ તરફથી વકીલ […]

Continue Reading

અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ભારતીય મૂળના નિકી હેલીએ ‘હાઉડી મોદી’ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી

અમેરિકાના રાજ્ય ટેક્સાસના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમની સમગ્ર દુનિયામાં ચર્ચા છે. સમગ્ર દુનિયાની મીડિયાએ આ ઈવેન્ટને કવરેજ આપ્યુ, નરેન્દ્ર મોદીના મેજિકની સાથે-સાથે અહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ જલવો જોવા મળ્યો. હાઉડી મોદીના વખાણ હવે અમેરિકાના દિગ્ગજ પણ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ભારતીય મૂળના નિકી હેલીએ પણ આ […]

Continue Reading

Howdy Modi બાદ ટ્રમ્પ આજે ઇમરાન ખાન સાથે કરશે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ શકે છે ચર્ચા

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન આજે રાત્રે અમેરિકાનાં રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 74માં સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યાં છે. જે આગામી 24 સપ્ટેમ્બરે શરૂ થશે.પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરે UNGAની બેઠકને સંબોધન કરશે. બન્ને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે, બન્ને […]

Continue Reading