સાન ઠેકાણે આવીઃ પાક વિદેશમંત્રીએ કહ્યુ, ભારત સાથે વાતચીત માટે તૈયાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ જાત જાતના તરકટો કરનાર પાકિસ્તાનની બુધ્ધિ હવે ઠેકાણે આવતી હોય તેમ લાગે છે. અત્યાર સુધી યુધ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીતનો વિરોધ કયારેય કર્યો નથી પણ ભારત દ્વારા જે માહોલ બનાવાઈ રહ્યો છે તેમાં વાતચીતની શક્યતા નથી દેખાતી. […]

Continue Reading

જલગાંવના હાઉસિંગ કૌભાંડમાં પૂર્વ મંત્રી સુરેશ જૈનને 7 વર્ષની સજા, કોર્ટે 100 કરોડનો દંડ પણ ફટકાર્યો

મહારાષ્ટ્રની એક કોર્ટે હાઉસિંગ પ્રોજેક્ટમાં કૌભાંડ મામલે શનિવારે રાજ્યના બે પૂર્વ મંત્રી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર સહિત 48 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ધુલે જિલ્લા સેશન્સ કોર્ટના સ્પેશલ જજ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને 7 વર્ષની સજા સંભળાવી અને તેમના પર 100 કરોડનો દંડ લગાવ્યો હતો. દેવકરને 50 લાખના દંડ સાથે 5 વર્ષની જેલ જ્યારે અન્ય […]

Continue Reading

આ ‘સ્પેશિયલ 5’ કે જેને પુછ્યા વગર ઈમરાન ખાન પાણી પણ નથી પીતા, જાણો કોણ

દેશ માટે શું કરવું, કેવી રીતે કરવું એ બધા જ નિર્ણયો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આ 5 વ્યક્તિઓને સાચે ચર્ચા કર્યા વગર એક પગલુ પણ ભરતા નથી. આ પાંચ લોકો ઈમરાન ખાનની આંખ અને કાન બંન્ને છે જે દરેક નિર્ણયમાં તેમની સાથે હોય છે. આ પાંચેય લોકો હાલમાં તેમની કેબિનેટના સલાહકાર છે. તો જાણે કોણ […]

Continue Reading

નિવૃત્તિ / PM મોદીના મહત્વના અધિકારી થઈ રહ્યાં છે રિટાયર, હવે પી.કે સિંહા સ્પેશ્યલ ડ્યુટી પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા રિટાયર થઈ રહ્યાં છે. હકીકતમાં તેમણે કાર્યથી મુક્ત કરવા માટે અનુરોધ કર્યો હતો જેનો પીએમ મોદીએ સ્વીકાર કરી લીધો છે. જો કે આ સાથે જ પીએમ મોદીએ પૂર્વ કેબિનેટ સચિવ પી.કે સિન્હાને PMOમાં ઑફિસ ઑન સ્પેશ્યલ ડ્યુટી નિયુક્ત કર્યા છે. મિશ્રાની કાર્ય મુક્તિની પુષ્ટિ ખુદ PM મોદીએ ટ્વિટર […]

Continue Reading

INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કસ્ટીને કોર્ટે 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચિદમ્બરમની કસ્ટડીને પાંચ દિવસ લંબાવવા માંગ કરી હતી. વિશેષ જજ અજય કુમાર કુહારે ચિદમ્બરમની 2 સપ્ટેમ્બર સુધી કસ્ટડી લંબાવવા સીબીઆઈને મંજૂરી આપી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે પૂર્વ નાણાં મંત્રી પૂછપરછમાં સહગયોગ […]

Continue Reading

સરકારે ઘણી બેંકોના મર્જરની કરી જાહેરાત, હવે દેશમાં 12 સરકારી બેન્ક રહેશે

ભારતીય ઇકોનોમીની સુસ્તીને દૂર કરવા માટે નાણા મંત્રી નિર્મલા સીતરમને ફરીથી એક વાર પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીને બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બેકિંગ સેક્ટરને લઈને તેમને જણાવ્યું, લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બેકિંગ સેક્ટરમાં મર્જર નિર્મલા સીતરમને પંજાબ નેશનલ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ […]

Continue Reading

10 સપ્ટેમ્બરે આઈફોન 11નું લોન્ચિંગ થશે, પ્રથમવાર ટ્રિપલ રિયર કેમેરા મળશે, ફિંગરપ્રિન્ટ સેન્સર નહીં મળે

અમેરિકાની એપલ કંપનીએ આ વર્ષની પોતાની સૌથી મોટી ઇવેન્ટ માટે મીડિયાને ઇન્વિટેશન આપવાનું શરુ કરી દીધું છે. આ ઇવેન્ટમાં કંપની નવા ફ્લેગશિપ મોડલ આઈફોન 11ની સાથે આઈફોન XS અને આઈફોન XS મેક્સના અપગ્રેડેડ વેરિઅન્ટ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત એપલ વોચ 4 પણ લોન્ચ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરે આ ઇવેન્ટ કેલિફોર્નિયામાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં સવારે […]

Continue Reading

દેશના નામે સંબોધનમાં જ ખુદ ઈમરાન ખાને કરાવી દીધી પાકિસ્તાનની ફજેતી

કાશ્મીર મામલે બરાબરની ધોબી પછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. દુનિયાના તમામ શક્તિશાળી દેશો અને ખુદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કારમા પરાજય બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. દેશના નામે સંબોધનમાં ઈમરાના ખાને ભારતને ધમકી આપવા […]

Continue Reading

PNBમાં UBI-OBCનું મર્જર, દેશમાં હવે માત્ર 12 જ સરકારી બેન્કો રહેશે, મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પ્રેસ કોન્ફોરન્સમાં પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. સીતારમણે ઈકોનોમિ પર વાત કરતા […]

Continue Reading

રશિયા અને ચીનને યુદ્ધમાં કારમો પરાજય આપવા અમેરિકાએ કરી ખાસ તૈયારી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના સશસ્ત્ર દળો અંતિરક્ષમાં રહેલા સુરક્ષા સંબંધી જોખમો પર પણ વધુ ધ્યાન આપે તે દિશાનું મહત્ત્વનું પગલું લીધું હતું. અમેરિકી પ્રમુખે વિધિવત રીતે અમેરિકી સ્પેસ કમાન્ડ લોન્ચ થયાની જાહેરાત કરી હતી. એક દાયકા જેટલી જહેમતને અંતે આ સ્પેસ કમાન્ડ ઊભું થઈ શક્યું છે. રોઝ ગાર્ડન ખાતે આ પ્રસંગે આયોજિત ટૂંકા કાર્યક્રમને […]

Continue Reading