શિખર ધવનના અંગુઠામાં ફ્રેક્ચર, ટૂર્નામેન્ટની બહાર થવાની શક્યતા

ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. તપાસમાં ખબર પડી કે, શિખરના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. શંકા છે કે, આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે. ધવનને હાથમાં […]

Continue Reading

વર્લ્ડ કપ-2011ના હીરો યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંઘે સોમવારે એક પત્રકાર પરિષદ બોલાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવરાજ સિંઘની ગણના વિશ્વના મહાન ઓલ-રાઉન્ડરમાં થાય છે. આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ તેને આક્રમક બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. 2011ના વર્લ્ડ […]

Continue Reading

વેસ્ટઈન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાની 2 વિકેટ પડી, વરસાદને કારણે મેચ અટકી

વર્લ્ડ કપની 15મી મેચમાં સોમવારે સાઉથમ્પટનમાં વેસ્ટઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટવ ફાફ ડુપ્લેસિસ અને ક્વિંટન ડીકોક મેદાન પર છે. હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. આફ્રિકી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ ઓપનર હાશિમ અમલા છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. શેલ્ડન કોટરેલની […]

Continue Reading

યુવરાજ સિંહની નિવૃત્તિ : ‘વર્લ્ડ કપ બાદ કૅન્સર થવું એ આકાશમાંથી જમીન પર પડવા જેવું હતું’

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. યુવરાજ સિંહે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે વર્ષ 2000માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 19 વર્ષ બાદ આજે યુવરાજે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પ્રેસ કૉન્ફરન્સમાં યુવરાજે કહ્યું હતું કે તેમની ઇચ્છા હતી કે વર્લ્ડ કપમાં રમીને યાદગાર વિદાય લે, પરંતુ એવું ન […]

Continue Reading

યુવરાજ સિંહ : જેમની સદી બાદ જ્યારે સિક્સર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે એક ઓવરમાં સતત છ સિક્સ…. કોઈ એક વિશ્વ કપમાં 300 કરતાં વધારે રન અને 15 વિકેટ.. સિક્સર કિંગની મહોર.. કૅન્સરની ઝપેટમાં આવવું અને પછી કૅન્સરને હરાવીને ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર કમબૅક… એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વાત […]

Continue Reading

ભારતીય સમર્થકોએ સ્મિથનો હૂરિયો બોલાવ્યો તો કોહલીએ તેની માફી માંગી

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ભલે પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો હોય પરંતુ તે ખેલાડીઓનું સન્માન જળવાય તેનું પણ ધ્યાન રાખતો હોય છે. આવી જ એક ઘટના વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક ભારતીય સમર્થકોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવ સ્મિથ જ્યારે ડીપમાં ફિલ્ડિંગ કરી […]

Continue Reading

સ્ટાર્સ સ્પોર્ટ્સની મોકા-મોકા એડ જોઇને ભડક્યાં પાકિસ્તાની; ભારત અને ભારતીયોને આપી ચેતવણી

આજ-કાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારે મેચ જોવા મળી શકતી નથી, પરંતુ, આઇસીસીની ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલીક મેચો જોવાની તક મળી જ જતી હોય છે. આ વિશ્વકપ 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે 16 જૂને મુકાબલો થવાનો છે. આ મેચની રાહ માત્ર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ નહીં; સમગ્ર દુનિયા જોઇ રહી છે. દુનિયા જેની રાહ […]

Continue Reading

ઇંગ્લેન્ડે પોતાનો હાઈએસ્ટ સ્કોર રજીસ્ટર કર્યો, બાંગ્લાદેશને 12 વર્ષ પછી હરાવ્યું; 106 રને જીત મેળવી

વર્લ્ડકપની 12મી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને હરાવ્યું હતું. 387 રનનો પીછો કરતાં બાંગ્લાદેશની ટીમ 280 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેમના માટે ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સદી ફટકારતાં 119 બોલમાં 12 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 121 રન કર્યા હતા. તે ઉપરાંત મુશફિકર રહીમે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. જોકે અન્ય કોઈ બેટ્સમેન તરફથી […]

Continue Reading

20 વર્ષ બાદ ઑવલમાં ટકરાશે ‘બે બાહુબલી’, ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ડરામણો છે રેકૉર્ડ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ આવતીકાલે એટલે કે 9 જૂનનાં રોજ કેનિંગ્ટન ઑવલ લંડનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો કાંગારૂઓ સામે ભારતનો રેકૉર્ડ ડરામણો છે. ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા ધૂળ ચટાડી હતી. તો ઑસ્ટ્રેલિયાને 2019 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ સામે જીત મળી છે. ભારત […]

Continue Reading

શક્તિશાળી BCCIને ICCએ દેખાડી આંખ, ધોનીને લઇને દાખવ્યું આકરું વલણ

બીસીસીઆઈએ ત્યારબાદ આઈસીસીને અપીલ કરી હતી કે ધોનીને એ ગ્લવ્સ સાથે વિકેટકીપિંગ કરવાની અનુમતિ આપે જેને તે પહેરવા માંગે છે. એમએસ ધોની સાથે જોડાયેલો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તે સાઉથ આફ્રિકા સામેની મેચમાં આ ગ્લવ્સ પહેરીને રમવા ઉતર્યો હતો. જેણે પણ આ મેચમાં ધોનીને બલિદાન બેઝ સાથે રમતો જોયો તો સૌએ ધોનીની વાહવાહી […]

Continue Reading