સ્ટાર્કની 5 વિકેટની મદદથી કાંગારુંએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

વર્લ્ડકપની 10મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી હતી. 289 રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સહિત 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શન થકી વિન્ડીઝનું લોવર […]

Continue Reading

પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 50મો વન ડે વિજય મેળવ્યો છે અને વર્લ્ડ કપ 2019ના પોતાના અભિયાનના સફળ પ્રારંભ સાથે જ ભારતે નવા વિક્રમો સ્થાપિત કરી પરંપરાગત માન્યતાઓને તોડી છે. રોહિત શર્માની શાનદાર સદી અને એ અગાઉ યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જમાવી […]

Continue Reading

ICC World Cup IND vs SA

વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાવા જઈ રહેલી મૅચથી કરશે. બન્ને ટીમોએ ઇંગ્લૅન્ડમાં જોરદાર તૈયારી કરી છે અને આજની મૅચ આખા વિશ્વ કપનો માહોલ બદલી દેશે કેમ કે એના પર તમામની નજર લાગેલી છે. આ મૅચ પહેલાં જે રીતે બે ધમાકેદાર મૅચ થઈ છે, તેનાથી લાગી રહ્યું છે કે […]

Continue Reading

IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો

આઈપીએલમાં ધબકારા વધારી દેનાર મેચ જોવા મળ્યો. ફાઈનલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત એવી રહી કે તેના પર વિશ્વાસ કરવો એક સમયે મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈએ ત્રણ વાર ચેમ્પિયન રહી ચૂકેલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી. આખરી ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રન જોઈતા હતા, પરંતુ લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરતાં ટીમને જીત […]

Continue Reading

વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને અમૂલ સ્પોન્સર કરશે

કો-ઓપરેટીવ ક્ષેત્રે મોટું નામ ધરાવતી અમૂલે આ વખતે ઈંગ્લેંડ અને વેલ્સમાં રમનારા ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલી વાર નથી કે અમૂલ દ્વારા કોઈ દેશની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હોય, અગાઉ 2011ના ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ સ્પોન્સર કરી હતી . કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. […]

Continue Reading

શાહીદ આફ્રિદીને ભારતમાં સારવાર માટે ગૌતમ ગંભીરની ઓફર

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ચર્ચામાં છે. પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં આફ્રિદીની ઉંમરને લઈને થયેલા ખુલાસાથી વિવાદ જાગ્યો છે. જોકે આફ્રિદીને ટાંકીને ભારતીય ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરે કોમેન્ટ કરીને તેમાં ઘી હોમ્યું છે. ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન આફ્રિદીને મનોચિકિત્સક પાસે લઈ જવાની ઓફર પણ કરી છે. આફ્રિદીએ પોતાના […]

Continue Reading

બજરંગ પુનિયાએ રશિયાની કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો

ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શાનદાર દેખાવ જારી રાખતાં રશિયામાં યોજાયેલી અલી અલીયેવ કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બજંરગે ફ્રિસ્ટાઈલ કુસ્તીની ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તાજેતરમાં જ તેણે ચીનમાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ જીતી હતી અને ત્યાર બાદ તેણે આ સફળતા હાંસલ કરી હતી. રશિયાના કાસ્પીસ્કમાં રમાયેલી અલી […]

Continue Reading

23 વર્ષ સુધી આફ્રીદીએ વિશ્વને દગો આપ્યો, 1975માં જન્મ થયો હોવાનો ખુલાસો કર્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ તેમની આત્મકથા ગેમ ચેન્જરમાં તેમની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. તેમાં તેમણે તેનો જન્મ 1975 દર્શાવ્યો છે. જ્યારે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે તેમનો જન્મ 1 માર્ચ 1980 છે. આફ્રીદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ફાસ્ટ સેન્ચૂરી લગાવવાનો રેકોર્ડ હતો. તે સમયે તેઓ 16 વર્ષના નહીં પરંતુ 20-21 […]

Continue Reading

ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને હવે કરોડોની ‘ગેમ’રમી રહ્યો છે સચિન, આવી રીતે કરે છે કમાણી

સચિન તેંડુલકરને ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્ત થયાને 6 વર્ષ થઈ ગયા છે. આમ છતા તે દર વર્ષે કરોડો રુપિયાની કમાણી કરે છે. ફોર્બ્સ તરફથી 2018માં જાહેર થયેલા લિસ્ટ પ્રમાણે તેની નેટવર્થ હવે 80 કરોડ રુપિયા છે. ક્રિકેટના ભગવાન ગણાતો માસ્ટર બ્લાસ્ટર સચિન આજે 46મો બર્થ ડે મનાવી રહ્યો છે. ક્રિકેટના મેદાનની બહાર સચિન તેંડુલકરની કમાણી […]

Continue Reading

IPL: ચાલુ મેચમાં અધવચ્ચે ખોવાઇ ગયો બોલ, પછી અહીંથી બોલ મળતા બધા સ્તબ્ધ

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાઇ રહેલ મેચમાં એક રસપ્રદ ઘટના બની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ્સમાં 14મી ઓવરની વચ્ચે મેદાનમાંથી બોલ ગાયબ થઇ ગયો. ત્યારબાદ બધા એક બીજાથી બોલ અંગે પૂછવા લાગ્યા. જો કે થોડીક જ વારમાં બોલ એમ્પાયરના પોકેટમાંથી મળ્યો. મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ […]

Continue Reading