બેડમિંટન સ્ટાર સિંધુનો ચીનની કંપની સાથે 50 કરોડનો કરાર

આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં શાનદાર દેખાવ કરી રહેલી ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુની સાથે ચીનની એક સ્પોર્ટસ બ્રાન્ડ કંપનીએ અધધધ કહી શકાય તેવો રૃપિયા ૫૦ કરોડનો કરાર કર્યો છે. સિંધુએ ચાર વર્ષ માટે ચીનની સ્પોર્ટ્સ બ્રાન્ડ લી નિંગ સાથે જોડાવાનું નક્કી કર્યું છે. આ રકમ અનુસાર સિંધુને પ્રતિવર્ષ સાડા બાર કરોડ રૃપિયા મળશે. આ સાથે સિંધુએ ભારતીય […]

Continue Reading

ભારતના 16 જેરેમીને થાઈલેન્ડમાં સિલ્વર મેડલ

ભારતના ૧૬ વર્ષીય વેઈટલિફ્ટર જેરેમી લાલ્રીનુંગાએ થાઈલેન્ડમાં યોજાયેલા ઈજીએટી કપમાં સીનિયર લેવલની ઈવેન્ટમાં ભાગ લઈને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે થાઈલેન્ડમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જેરેમી લાલ્રીનુંગાએ ૬૭ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ૧૩૧ કિગ્રા સ્નેચમાં […]

Continue Reading

ટેક્નોલોજી સામે સવાલ: મિચેલની વિકેટ અંગે વિવાદ

દ્વિતિય ટી-20માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની યજમાન ટીમના ડેરિલ મિચેલની વિકેટ અંગે વિવાદ સર્જાયો હતો. મિચેલને કૃણાલ પંડયાની બોલિંગમાં લેગબિફોર વિકેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ટીવી સ્ક્રિન પરના હોટ સ્પોટ વિડિયોમાં ઈન સાઈડ એજ જોવા મળતી હતી. ન્યુઝીલેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં બનેલી આ ઘટનામાં અમ્પાયરે કૃણાલની બોલિંગમાં મિચેલને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યો હતો. […]

Continue Reading

ભારતીય મહિલા ટીમે NZ સામેની T-20 શ્રેણી ગુમાવી

ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-૨૦ની હાર સાથે ભારતની મહિલા ટીમે ત્રણ મેચની શ્રેણી ૦-૨થી ગુમાવી દીધી હતી. જીતવા માટેના ૧૩૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ન્યુઝીલેન્ડે આખરી બોલ પર એક રન લઈને ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા આખરી ઓવરમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમને ૯ રનની જરુર હતી. હરમનપ્રીતની આગેવાની હેઠળની ભારતીય ટીમે સીનિયર બેટ્સમેન મિતાલી રાજને ટીમમાંથી […]

Continue Reading

એક બોલમાં ઓસ્ટ્રેલિયાઈ બોલરે 17 રન આપ્યા

તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે રમાયેલી એક ટી-20 મેચમાં હોબાર્ટે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 183 રન બનાવ્યા હતા.એ પછી મેલબોર્ન બેટિંગ કરતવા ઉતર્યુ હતુ અને હોબાર્ટ તરફથી રાઈલી મેરેડિથ પહેલી ઓવર નાખવા માટે આવ્યો હતો. મેરેડિથે ઓવરનો ચોથો બોલ નાંખ્યો જે નો બોલ હતો. એ પછીનો બોલ વાઈડ […]

Continue Reading

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ 24 ફેબ્રુઆરીથી શરૂ થનારા પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મર્યાદિત ઓવરની આ શ્રેણીમાંથી મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શ બન્ને બહાર કરાયા છે, જ્યારે કેપ્ટનપદે એરોન ફિન્ચ યથાવત રાખવામાં આવ્યો છે. ઈજાને કારણે 29 વર્ષીય સ્ટાર ફાસ્ટ બોલર સ્ટાર્કને આ પ્રવાસથી પડતો મુકાયો છે જ્યારે ઓલરાઉન્ડર મિશેલ માર્શને ટીમમાં સ્થાન જ મળ્યું નથી. […]

Continue Reading

પંત ટીમની પૂંજી છેઃ ધવન

વેલિંગ્ટન ખાતે ભારતના સિનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને કહ્યું હતું કે આશાસ્પદ વિકેટકીપર અને બેટધર રિષભ પંત મેચની બાજી એકદમ ફેરવી નાખવાની પોતે ધરાવતી આવડતના કારણે તે ટીમની પૂંજી બની ગયો છે. તાજેતરમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના વર્ષના ઉગતા ક્રિકેટરના એવૉર્ડ માટે તાજેતરમાં જાહેર કરાયેલ પંત ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે 4-1થી જીતેલી વન-ડે […]

Continue Reading

શ્રીલંકાએ કેપ્ટન ચાંદીમલને પડતો મૂક્યો

શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા ખાતેના આગામી પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાંથી કેપ્ટન દિનેશ ચાંદીમલને પડતો મૂક્યો છે. શ્રીલંકાના સિલેક્ટરોએ ચાંદીમલને પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરવાને રાષ્ટ્રીય. સર્કિટની ક્રિકેટમાં રમવાનું સૂચવ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બૉર્ડે જણાવ્યું હતું કે ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુનારત્નેને 17-સભ્યની ટીમના કામચલાઉ સુકાની તરીકે નીમવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં 13મી ફેબ્રુઆરીથી બે […]

Continue Reading

કુલદીપ ભારતનો હવે મુખ્ય સ્પિનર બન્યો છે: કોચ શાસ્ત્રી

ભારતની ક્રિકેટ ટીમના વડા કોચ રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવના આ વર્ષે ઑસ્ટ્રેલિયા સામે સિડની ખાતેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટના બૉલિંગ પ્રદર્શનને દર્શાવતા આગ્રહપૂર્વક કહ્યું હતું કે વિદેશની ભૂમિ પર પીઢ રવિચંદ્રન અશ્ર્વિનથી તે વધુ આગળ પડતો સ્પિનર છે. શાસ્ત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ટેસ્ટ ક્રિકેટમાં રિસ્ટ સ્પિનરો વધુ પ્રચલિત બનશે અને કુલદીપ રાષ્ટ્રના […]

Continue Reading

ભારતે હોકી વર્લ્ડ કપના આયોજનનો દાવો નોંધાવ્યો

ભારત સહિત છ રાષ્ટ્રએ આવતા હોકી વર્લ્ડ કપનું આયોજન કરવા માટે પોતાનો દાવો સુપરત કર્યો હોવાનું ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનએ જણાવ્યું હતું. ભારતે 2023માં પુરુષો અથવા મહિલાઓ માટેના વર્લ્ડ કપનું 13-29 જાન્યુઆરી વચ્ચે પોતાના આંગણે યોજવાનું તેના દાવામાં સૂચવ્યું છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે પણ આ સમય દરમિયાન આયોજન કરવાનો પોતાનો દાવો સુપરત કર્યો છે. ભારતે […]

Continue Reading