દક્ષિણ આફ્રિકાને 11 વર્ષ પછી ફૉલોઓન કરી ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મૅચમાં વિજય મેળવી ભારત સિરીઝ જીતી ગયું છે. ભારતનો આ મૅચમાં ઇનિંગ અને 137 રનથી વિજય થયો છે. ભારતે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે 601 રન બનાવીને પોતાની દાવ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 275 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની […]
Continue Reading
