સંજય લીલા ભણશાલીની સલમાન ખાન સાથેની ફિલ્મ પાછળ ઠેલાય તેવી શક્યતા
સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ‘દબંગ ૩’ના શૂટિંગને પુરુ કરવામાં વ્યસ્ત છે. આ શૂટિંગ પત્યા બાદ તરત જ તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’નું શૂટિંગ શરૂ કરવાની યોજના હતી. પરંતુ હવે ભણશાલીની ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ ‘દબંગ ૩’માં સલમાન ખાનનો લુક એક યુવાનનું હોવાથી ભણશાલીની ફિલ્મમાં આ લુક ચાલે તેમ […]
Continue Reading
