હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે મારામારી
શહેરના ગોતા વિસ્તારમાં આજે પાસનું સ્નેહમિલન યોજાયું હતું જેમા હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી પાછળનું કારણ પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલા પોસ્ટરો હોવાનું જાણવાં મળ્યું છે. જે પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન યોજાયું હતું તેમાં પોસ્ટરોમાં માત્ર હાર્દિકના જ ફોટો હતા જેને લઈને અલ્પેશ કથિરીયાના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને કોંગ્રેસ […]
Continue Reading
