રાજસ્થાન: કોટા હોસ્પિટલમાં ચિકિત્સક-ઉપકરણોના અભાવે બે દિવસમાં 10 નવજાત શિશુઓના મોત
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર નવા વર્ષમાં તીન તલાક પીડિતાઓની સાથે-સાથે અન્ય ધર્મની ત્યજી દીધેલી મહિલાઓને વાર્ષિક 6000 રુપિયા પેન્શન તરીકે આપવાની તૈયારી કરી રહી છે. જાણકારી મુજબ યોગી સરકાર જાન્યુઆરીમાં થનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મામલે સમાજ કલ્યાણ વિભાગે માળખુ પણ તૈયાર કરી લીધુ છે. આ સિવાય સરકાર દ્વારા રાજ્યમાંથી […]
Continue Reading
